પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (#GWSSB) માં નિમણુંક પામેલ 600 થી વધુ #સિનિયર_ક્લાર્ક અને #જુનિયર_ક્લાર્ક ને શા માટે 30% ફિક્સ પે વધારા થી વંચિત રાખવામાં આવ્યા છે ?? 🤔
🔴અન્ય વિભાગ માં નવા નિમણુંક પામેલ તમામ કર્મચારી ને 01/10/23 ની તાત્કાલિક અસર થી 30% #ફિક્સ_પે વધારો મળી ગયો છે તો કેમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (#GWSSB) ના કર્મચારીઓને વધારો નથી અપાયો ?🤔
🤔કોના કારણે આ કામ રોકાઇ રહ્યું છે ?
🤔સરકાર ના નાણાં વિભાગે પણ મંજૂરી આપી દીધી છે તો શા માટે નાના કર્મચારીઓ ને હેરાન કરવામાં આવી રહ્યા છે ?
👉પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એ સરકાર ના નર્મદા જળ સંપત્તી પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનો જ એક ભાગ છે.
#Increase_30%_Fixpay
#implement_new_fix_Pay_in_GWSSB
#Water_Supply_Department_GOG
@Bhupendrapbjp@kunvarjibavalia@mukeshpatelmla@WSDGujarat@MoJSDDWS@CMOGuj@PMOIndia@narendramodi
@deepakrajani123 સાહેબ, GWSSB (Gujarat Water Supply & Sew. Board) માંથી આ અંગેનો ઠરાવ થઈને નાણાં વિભાગમાં મંજૂરી માટે મોકલેલ છે જેનો હજુ સુધી મંજુરી બાબતે કોઈ સ્પષ્ટ જવાબ મળેલ નથી. આપ સાહેબશ્રીને વિનંતી છે કે નાણાં વિભાગમાં આ અંગે વધુ પૂછપરછ કરી અમને માહિતગાર કરશો.