પેપર લીક થયું
હજારો વિદ્યાર્થીની મહેનત, પૈસા અને સમયનો સરવાળો કરજો
તમારા કાર્યકાળ કરતા વધુ જ હશે
જવાબદારી તો સ્વીકારો, કાર્યવાહી તો તમારાથી થઇ રહી
આજના પેપર રદના કારણે જે પણ માનસિક યાતના વિદ્યાર્થીને થઇ એની જવાબદારી કોની?
@sanghaviharsh#Paperleak@Bhupendrapbjp@jitu_vaghani
કોરોનાને કારણે નિરાધાર થયેલા છ જિલ્લાઓના 600 જેટલા વિદ્યાર્થીઓને વિશ્વગ્રામ સંસ્થા તથા શપથ ટ્રસ્ટ દ્વારા આર્થિક મદદ આપવામાં આવી રહી છે. ગયા બુધવારે ગાંધીનગરના કાર્યક્રમમાં આ પરિવારોની વિતક કથાઓ સાંભળી એવું લાગ્યું કે મદદની સૌથી વધારે જરૂર આ પરિવારોને છે.
@Hasmukhpatelips 11/10 પહેલા PSI -ASI ના નિમણુક પત્ર ઉમેદવારોના હાથમાં આવશે તો જ તેઓ કોન્સ્ટેબલમાંથી ઉમેદવારી પાછી ખેંચી શકશે... આ બાબતે પરિણામ આપવામાં બોર્ડ દ્વારા ઝડપ દર્શાવવી રહી....