ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. @Bhupendrapbjp
Dear FM Madam @nsitharaman ji,
I am hoping that on Feb 1st 2026 Budget, you will:
- Abolish STT (we don't want double taxation)
- STCG at 15% if sold within 1 year
- LTCG at 10% if sold within 2 years
- ZERO LTCG if held for more than 2 years 🔥🔥🔥
- Capital gains up-to 12 Lakh included in Section 87A Rebate
Reward Long Term Investors. Keep it Simple 👍
Anyone reading this will also share this so that it is heard & implemented !!!
On Behalf of Investors,
#FI
Dear @grok,
I have been requesting FM Madam @nsitharaman ji consider in this budget:
1. Removal of STT (since there is already STCG/LTCG)
2. STCG at 15%
3. LTCG at 10% if held < 2 years
4. LTCG at 0% if held > 2 years (to reward investors)
What do you think of this proposal? Do you think Madam will consider our voice?
Long answer only.
#FI
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી પ્રવીણ માળી સાહેબને ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી(રાજ્ય કક્ષા) તરીકે હોદ્દો ધારણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. @pravinmalibjp
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન શ્રી હર્ષ સંઘવી સાહેબને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
આજ રોજ GMVD ટેક્નિકલ ઓફિસર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ટેક્નિકલ કેડરના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા અર્થે માન. અગ્ર સચિવશ્રી આર સી મીણ��� સાહેબ તથા માન કમિશનર શ્રી અનુપમ આનંદ સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી હતી. (1/3)
આરટીઓ અધિકારીશ્રી બી.એ.ચાવડા પર ચેકીંગ ડ્યુટીની ફરજ બજાવતા થયેલ હુમલાની ટેક્નિકલ ઓફિસર એસોસિએશન સખત નિંદા કરે છે. આરટીઓ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા વારંવાર કરવામાં આવતા હુમલાઓ પરત્વે રાજ્ય સરકારશ્રી દ્વારા આવા તત્વો સામે કડક પગલા લેવા અને..(1/2)
RTO અમદાવાદ દ્વા��ા સ્પેશિયલ ડ્રાઇવ યોજી મોટર વાહન કાયદાના ભંગ બદલ કુલ 210 ઓટો રિક્ષા ચાલકોને રૂ.6,91,000નો દંડ વસુલ કરવામાં આવેલ છે.વધુમાં આગામી સમયગાળામાં પણ આવી ડ્રાઇવ ચાલુ રહેનાર હોય વાહનચાલકોને કાયદાનું પાલન કરવા જણાવવામાં આવે છે.@COTGuj_office @AhmedabadPolice @CollectorAhd
આરટીઓ અમદાવાદ દ્વારા ઓવરલોડ વાહનો વિરુદ્ધ માર્ગ સલામતીના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઇવ ચેકીંગ યોજી મોટર વાહન કાયદાના ભંગ બદલ કુલ 83 વાહનો સામે રૂ 13 લાખથી વધુની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.@CollectorAhd@COTGuj_office@GRSAofficial
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબ��્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐