Hello @MEAIndia,
Myself Niril Modi. I'm civil servant of Gujarat State and had filed an application for passport renewal about 6 Months ago dated 03/03/2023. But, there is no result in issuence of my passport. My file no. is AHN077623486423. Kindly do the needful.@PMOIndia
Hello @MEAIndia ,
Myself Niril Modi. I'm civil servant of Gujarat State and had filed an application for passport renewal about 6 Months ago dated 03/03/2023. But, there is no result in issuence of my passport. My file no. is AHN077623486423. Kindly do the needful.@DrSJaishankar
विवेक अग्निहोत्री जी आप चिंता ना करे,आपकी फिल्म कश्मीर फाईल को किसी कपिल शर्मा की जरूरत नहीं वो चापलूस क्या जाने देशप्रेम क्या होता है, हम करेंगे प्रमोशन..‼️
#TheKashmirFiles@vivekagnihotri
https://t.co/JM8ebiO4ZU
ફૂડ પોઈંઝનીંગના તમામ દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી. માન. આરોગ્યમંત્રી શ્રી @Rushikeshmla તેમજ કલેક્ટરશ્રી, ડી��ીઓશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દર્દીઓની સિવિલ હોસ્પિટલ,વિસનગરની મુલાકાત લેવામાં આવી. @pkumarias
ફૂડ પોઈંઝનીંગના અંદાજીત 1200 દર્દીઓ નોંધાયા હતા. આ તમામને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને હાલ સારવાર હેઠળ છે. તમામની આરોગ્ય સ્થિતિ સુધારા પર છે. @pkumarias@CMOGuj
માન. આરોગ્યમંત્રી શ્રી @Rushikeshmla તેમજ કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી ���્વારા GMERS, Vadnagar ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ ફૂડ પોઈંઝનીંગના દર્દીઓની તાત્કાલિક મુલાકાત કરવામાં આવી. હાલ દર્દીઓની તબિયત સુધારા પર છે. @pkumarias @CMOGuj
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota