Blocking whole highway.. moving towards Ahmedabad to Mehsana.. making heavy jam on highway.. @rtomehsana take strict action against this ODC right now.. @GujaratPolice
વૈષ્ણોદેવી સર્કલ પર ઓવરબ્રિજ બનાવ્યો, અંડરપાસ બનાવ્યો તો પણ ટ્રાફિક નિરાકરણ ના જ આવ્યું..
દર્દીને લઈ જતી એક એમ્બ્યુલન્સ ૩૦ મિનિટ સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહી.. @GujaratPolice@GMVDTOA
Illegal siren and flasher light fitted on this private vehicle.. This is not Government vehicle and marking as "GOVT OF GUJARAT".. So please take a strict action against the vehicle owner @GujaratPolice@rtomehsana
Fresh flat batting wicket was there.. why NZ had elected to field first after winning the toss??
And NZ team all out too in batting side..
May be it's a part of script..
#t20worldcup2026#NarendraModiStadium#fixing
Well organized Bal Mela-2026 by @KSabarmati it was amazing experience for parents too. Students gets more confidence in routine life. Thank you all staff of KV Sabarmati 🙏🙏
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ - જાન્યુઆરી ૨૦૨૬ અંતર્ગત આરટીઓ ટીમ મહેસાણા દ્વારા શ્રી વી. આર. કર્વે પ્રોગ્રેસિવ હાઇસ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ કરી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી જેવા ગંભીર વિષય અંગે જાગૃત કરવામાં આવ્યા.
#roadsafety#trafficawarenss#gujaratroadsafetyauthority
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-૧) તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી(વર્ગ-૨) તરીકે બઢતી ના હુકમો કરવા બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાહેબ નો એસોસિએશન અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
આમને આમ જ ચાલતુ રહ્યુ તો ઓલિમ્પિક'૩૬ તો દૂર રહી કોમનવેલ્થ'૩૦ પહેલા જ આ મહાન શહેર અમદાવાદની ફજેતી આંતરરાષ્ટ્રીય સ્તરે થશે અને થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જે સરકાર તેની પોલીસ મારફતે #ધામ_ઘણી#નંબર_પ્લેટ_વગર ફરતા વાહનો #બ્લેક_ફિલ્મ હટાવી ન શકતી હોય ત્યા નાગરિકો નિયમનુ પાલન કેમ કરે ?
RTO ચેકપોસ્ટો પર વર્ષ-૨૦૧૭ માં SI સિસ્ટમના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલ હતો. વર્ષ-૨૦૨૦ માં ચેકપોસ્ટો જ બંધ કરી દેવાઈ અને કરોડો રૂપિયા પાણીમાં વેડફાઈ ગયા. આવી જ રીતે બુલેટ ખરીદી પણ કરેલ છે જે કોઈ જ વપરાશમાં લેવાતા નથી..
There is no control of Indian Government on aviation companies.. they aren't able to take any action against public complaints which are with video evidence @MoCA_GoI@RamMNK
Another private vehicle with illegal siren and flasher light fitted.. Not Government vehicle but marking as "GOVT OF GUJARAT" on it.. So please take a strict action against the vehicle owner @GujaratPolice @artovastral @Rtoahmedabad
Illegal siren and flasher light fitted on this private vehicle.. This is not Government vehicle and marking as "GOVT OF GUJARAT".. So please take a strict action against the vehicle owner @GujaratPolice@rtomehsana
વૈષ્ણોદેવી સર્કલ નીચે ઉભા રહેતા ટ્રાફિક પોલિસ કર્મીઓને ટ્રાફિક નિયમન કરવાની બિલકુલ વિવેકબુદ્ધિ નથી. @AhmedabadPolice@GujaratPolice પીક અવર્સમાં આ લોકો પર ઓબ્ઝર્વેશન કરો તો ખબર પડે કે હકીકતમાં આ લોકો શું કરે છે..
ટૂંક સમયમાં વિડીયો અપલોડ કરીને મોકલુ છું.