Agreed to you,Sagar brother...such morons should be punished ..But our laws have many loopholes. @sanghaviharsh@AhmedabadPolice Sir, I request you to take the required actions against such ppl who are immensely involved with their personal interest in getting fame n followers.
"હું મજૂરી કરું છું સાહેબ, ઘરે નાની છોકરીયું છે."
"હે મારા બાપ.. મારી મા.. તમે આવું ન કરો.."
મજૂરી કામ કરતાં સામાન્ય માણસ સાથે રેડિયો મિર્ચીના આર. જે. એ કર્યો પ્રેન્ક..
કાકા રડી રડીને કહી રહ્યા છે એ બધી જ વાતોનો વિડીયો બનાવી પોતાના એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો.
લાગણીઓ તો સાલી મરી જ ગઈ છે.. બધાને ફોલોવર્સ, લાઇક અને શેરથી મતલબ છે..
@sanghaviharsh આપણાં રાજ્યમાં આવા પ્રેન્ક બંધ ન થઈ શકે?
#Gujarat
Shocking experience with @AmazonIN! 🚨
Ordered an iPhone for my family, iPhone ઓર્ડર કર્યો અને બદલામાં ડમી ફોન મળ્યો! લાખો રૂપિયા ખર્ચ્યા પછી આ શું મળી રહ્યું છે? મેં ફરિયાદ નોંધાવી છે પણ હજુ યોગ્ય જવાબની રાહ જોઈ રહ્યા છીએ.. સારી વાત એ છે કે BOX OPENING વિડિયો રેકોર્ડ કરેલો છે..
Getting dummy iPhone from amazon?
શું કોઈ બીજા સાથે પણ આવું બન્યું છે?
Order ID: [40538189593158733]
#Help #AmazonFraud #iPhone @amazon@ConsumerAffairs@jagograhak_jago #OnlineShoppingScam @AmazonHelp
ભારત-પાકિસ્તાન સરહદી ગામડાઓની મુલાકાત દ્વારા શિક્ષણ, આરોગ્ય, સામાજિક-આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ 40 જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઊંડાણપૂર્વ ચર્ચા કરી તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે!
આના કરતા એમ કહી દીધું હોત તો કે અમારા થી ભૂખ સહન નથી થતી તોય કૈંક સારું લાગત 😭😭😭
હવે આને કોણ સમજાવે કે મહાદેવ જેવા પતિ માટે પેલા પાર્વતીજી જેવું બનવું પડે 😭
બાકી તો પિઝા ખાવાની માથાકૂટ માં એ છૂટાછેડા થતાં જોયા છે 😭😂
સક્ષમતા ન હોવા છતાં નદીના પાણી વચ્ચે દીકરાને બચાવવા માટે માતાનું હૈયાફાટ આક્રંદ…
🙏🏻😣
ભ્રષ્ટ બાબુઓ નહીં સમજી શકે આમણે શું ગુમાવ્યું.. શું અધિકારીઓના આત્મા ચિત્કાર નહીં કરતા હોય ?
જરૂર વાંચજો , તથાકથિત પત્રકારો ‘આપ’નું ઉપરાણું લઈને જર્નાલિઝમના નામે કેવી રીતે મુજરો કરે છે તેનો ઘટસ્ફોટ ‘ઑપઇન્ડિયા’ @OpIndia_G ના તટસ્થ અહેવાલમાં જરૂર વાંચો તમારી આંખો ઉઘડી જાય એવો ચોંકાવનારો અહેવાલ છે
https://t.co/P3aeiqjc71
इस सम्मान के लिए भारत के प्रधानमंत्री श्री @narendramodi और @mansukhmandviya तथा युवा कार्यक्रम और खेल मंत्रालय को हार्दिक धन्यवाद।
विकसित भारत युवा नेता संवाद २०२५ में पथप्रदर्शक - विशेष सहभागी के रूप में प्रतिनिधित्व करने और योगदान देने के अवसर के लिए वास्तव में आभारी हूँ।
@SPSurendranagar@GujaratPolice@SohebPatel_@SPSurendranagar તમોના DYSP જે. ડી. પુરોહિત ને DYSP મુજબ ગાળો પડી હતી ત્યારે કેમ પ્રાથમિક તપાસ નહોતી કરી??
પોલીસ આરોપી હોઈ ત્યારે પ્રાથમિક તપાસ નું નાટક??
FIR નોંધી જાહેર માં વરઘોડો કાઢી જાહેરમાં સરભરા થાઈ પછીજ તપાસ થવી જોઈએ.
ભ્રષ્ટ @GujaratPolice પહેલા તપાસ બચાવા કરે છેં??