આજરોજ આમોદ તાલુકાના સમની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ તેમજ દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અંગે સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@HealthDeptGuj@CollectorBharch@InfoBharuchgog@InfoGujarat
આજરોજ આમોદ તાલુકાના સમની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ નાણાં પંચ અને સ્વભંડોળ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોની ચકાસણી કરવામાં આવી.બાકી કામો સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. સાથેજ સમની ગામની આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતી મેળવી.
@CMOGuj
બોરસદ તાલુકાના તલાટીકમ મંત્રીશ્રીઓની બેઠક રાખવામાં આવી જેમાં
૧)૧૫ મુ નાણાપંચ ૨૩-૨૪ અને ૨૪-૨૫(ગ્રામ્ય અને તાલુકા)
૨)૧૫ મુ નાણાપંચ ૨૫-૨૬(ગ્રામ્ય અને તાલુકા) અનટાઇડ ગ્રાન્ટ પ્રથમ હપ્તાના કામો શરૂ કરવા જેવા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી
@CMOGuj@DDO_Anand@nmladumor@TCMBorsad
આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહ ની ઉજવણી ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના અવસરે ઉજવાતા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના બોચાસણ ગામે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
#VikasSaptah2025#VikasSaptah#teamanand
રાસ ગ્રામ પંચાયતની મુલાકાત કરી તેમજ 15માં નાણાપંચ હેઠળ પૂર્ણ થયેલ કામની મુલાકાત કરી. સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રીને જરૂરી સૂચનો કર્યા.
@BorsadTdo@DDO_Anand@CollectorAnd