તું ગઈ એ દિવસથી હાસ્ય પણ અજાણયુ લાગે,
દિલના દરવાજા પર આજે પણ તારો પડછાયો પડે છે,
ભુલાવી દેવા પ્રયત્ન ઘણાં કર્યાં મેં,
પણ યાદોની સુગંધ તો તારા વગર પણ સાથે જ લાગે.
તારું નામ સાંભળું તોયે દિલ ધબકે ધીમે ધીમે,
તું હજીયે યાદ આવે દિવસે ને રાત્રે,
છૂટા પડ્યા પછી સમજાયું એક વાત,
પ્રેમ તો હજીયે છે,
બસ સાથે રહેવાનું નસીબ જ નહોતું, બસ તડપવાનું અને સમય કાઢવાનો ધીમે ધીમે.
"દીપાવલીના દીવા તો બધા પ્રગટાવે છે,
પણ ટેક્સ પ્રોફેશનલ્સના ઑફિસમાં તો
લૅપટોપની સ્ક્રીન જ ઝળહળી રહી છે! 💻✨
Due date ન વધારવાથી આનંદની રજા નહિ,
ફક્ત ‘Audit Filing Season’ ચાલે છે!
#TaxAudit#ITRDueDate#CACommunity"
"ITR Audit & Return Filing ની તારીખો ન વધારવાથી
ટેક્સ પ્રોફેશનલ્સ માટે દીપાવલી પણ ‘Deadline wali’ બની ગઈ છે! 🕯️💻
સરકારને વિનંતી છે —
જ્યારે બધાં તહેવાર મનાવી રહ્યાં છે,
અમે તો હજી audit report upload કરી રહ્યાં છીએ! 📑
#IncomeTax#AuditDueDate#TaxProfessionals"
"Income Tax portal is again not working properly. With deadlines so close, taxpayers & professionals are struggling due to constant glitches. Request @IncomeTaxIndia & @FinMinIndia to urgently fix this and extend the due date for filings."
@nsitharaman@nsitharamanoffc
What is the value of CA in front of @nsitharaman why we have to beg for extension every year ? Why they don’t understand reason of extension ? Yes Now Site is working properly Bt when it was started ? Is thereany politics? @nsitharamanoffc@theicai@CA_HarshilSHETH@AniketTalati