Businessman, Casting Director, Social Worker & In Charge Policy & Research MM Gujarat BJP. National General Secretary, Minority Cell NMVM India. Mo: 9825044878
મકરબા બ્રિજ
🔹આવતીકાલ 6 તારીખે એક સ્લેબ બંધાશે.
🔹12 તારીખે બીજો સ્લેબ બંધાશે.
🔹14 દિવસ પછી એના પર ડામર રોડ બનશે અને જુલાઈના અંત સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થશે.
જેનું કાઉન્સિલર મિત્રો અને સંગઠનના પદાધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું.
#MakarbaOverbridge#Overbridge#Bridge
पहले Product, फिर Components और अब Semiconductor... यानी ELECTRONICS की पूरी VALUE CHAIN भारत में होगी।
यही विकसित भारत का roadmap है... यही Make in India का अगला चरण है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
#SemiconHubBharat
આ ધરતી આપની કર્મભૂમિ પણ છે, જન્મભૂમિ પણ છે અને ગૌરવભૂમિ પણ છે.
પોતાના જ ગુજરાતમાં પધારેલા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત.
#SemiconHubBharat
India’s semiconductor journey reaches another milestone. With the inauguration of the CG Semi OSAT facility in Sanand, Hon’ble Prime Minister Shri @narendramodi Ji has laid the foundation for accelerated innovation, advanced manufacturing, and global competitiveness.
#SemiconHubBharat #PMinSanand
શંખેશ્વર ખાતે જય ભવાની શંખેશ્વર તાલુકા સેવા સહકારી મંડળ લી. ની મુલાકાત લીધી અને તેના વિષે માહિતી મેળવી હતી.
शंखेश्वर में जय भवानी शंखेश्वर तालुका सेवा सहकारी मंडली ली की मुलाकात ली एवं उनके बारेमें जानकारी ली।
सूरत से मुंबई और मुंबई से सूरत की रेल यात्रा के दौरान अनेक सहयात्रियों से आत्मीय संवाद का अवसर मिला।
यात्राएँ केवल एक स्थान से दूसरे स्थान तक पहुँचने का माध्यम नहीं होतीं, बल्कि जनभावनाओं, अनुभवों और अपेक्षाओं को निकट से समझने का भी अवसर देती हैं।
आप सभी का स्नेह, विश्वास और आत्मीयता निरंतर जनसेवा के संकल्प को और अधिक दृढ़ बनाती है।
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી કાર્યકર્તા સાથીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો અવસર પ્રાપ્ત થયો.
પ્રશિક્ષિત,સંસ્કારી અને સમર્પિત કાર્યકર્તાઓ જ કોઈપણ સંગઠનની સાચી તાકાત હોય છે.કાર્યકર્તાઓના વ્યક્તિત્વ વિકાસ,વૈચારિક સશક્તિકરણ તથા સંગઠનાત્મક કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે આવા પ્રશિક્ષણ વર્ગો અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થાય છે.
મણિનગર વોર્ડ - કર્ણાવતી મહાનગર. 📍
ગાંધીનગર લોકસભાને “હરિયાળી લોકસભા” બનાવી માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી @AmitShah સાહેબના સંકલ્પને સાકાર કરવા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત પ્રદેશ મહામંત્રી તથા મહાનગર પ્રભારી શ્રી @AjayMember ની વિશેષ ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભાના ફ્લેટના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો.
સામૂહિક વૃક્ષારોપણ માટે વધુમાં વધુ લોકો જોડાય તે હેતુથી પર્યાવરણ જાગૃતિ સાથે નોંધણી કરાવવામાં આવી.
Heartiest congratulations to Shri Dilipbhai Sanghani Ji on this prestigious global achievement. Wishing him great success in his new role at the International Raiffeisen Union. A proud moment for India's cooperative movement. 🇮🇳👏
#Congratulations#IFFCO#Cooperation
IFFCO નાં ચેરમેન આદરણીય સહકાર શિરોમણી *શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ* ની જર્મની સ્થિત International Raiffeisen Union ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ તરીકે પસંદગી થઈ છે...
લક્ઝમબર્ગ માં આજે આ યોજાયેલી ચૂંટણીમાં તેમની આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતીય સહકારી આંદોલનની વૈશ્વિક ઓળખ અને વધતા પ્રભાવનું પ્રતીક છે...
આ મહત્વપૂર્ણ જવાબદારી માટે હાર્દિક અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છા 💐💐
@Dileep_Sanghani@blsanthosh
@BJP4Gujarat के पूर्व महासचिव युवाओं के पेरणाश्रोत,मार्गदर्शक माननीय श्री @pradipsinhbjp जी को जन्मदिन पर हृदयपूर्वक बधाई एवं शुभकामनाएं
ईश्वर आपको उत्तम स्वास्थ्य एवं दीर्घायु प्रदान करे यही प्रार्थना।
@HarshadGiriBJP@MSufiSaint
भारतीय जनता पार्टी द्वारा आयोजित पंडित दीनदयाल उपाध्याय प्रशिक्षण महाभियान 2026 के तहत डिज़िटल लर्निग प्रोग्राम के माध्यम से सक्रिय रूप से भाग लिया और सफलतापूर्वक ट्रेनिंग पूरी करके यह सर्टिफिकेट प्राप्त किया।
@BJP4India@BJP4Gujarat@ratnakar273@MSufiSaint@HarshadGiriBJP
🌙 ईद अल-अज़हा की दिली मुबारकबाद 🌙
अल्लाह तआला इस मुबारक मौके पर
आपकी हर दुआ कबूल फरमाए,
घर में खुशियाँ, बरकत और मोहब्बत कायम रखे। 🤲✨
ईद हमें कुर्बानी और भाईचारे का पैगाम देती है।🌸
ईद मुबारक 🕌
“मोहब्बत बाँटिए, दुआएँ दीजिए और खुशियाँ फैलाइए।”
@narendramodi@JamalSiddiqui_
भारतीय जनता पार्टी के यशस्वी एवं लोकप्रिय राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री नितिन नवीन जी को जन्मदिवस की हार्दिक बधाई एवं अनंत शुभकामनाएं।
आपका कुशल संगठनात्मक नेतृत्व, सरल व्यक्तित्व एवं राष्ट्रसेवा के प्रति समर्पण हम सभी कार्यकर्ताओं के लिए प्रेरणास्रोत है।
@NitinNabin@narendramodi@blsanthosh@iJagdishBJP@ratnakar273@sanghaviharsh