બિનસચિવાલય ભરતી પરીક્ષા ઓક્ટોબર-૨૦૧૮માં ફોર્મ ભરાયા.
પહેલા વાર ચુંટણી આવી
બીજી વાર ૧૦% અનામત ઉમેર્યુ
ત્રીજી વાર લાયકાત બદલાવી
ચોથી વાર પેપર ફુટ્યુ
અને આ પાંચમી વાર આ નવો GR નો પ્રશ્ન !
@vijayrupanibjp ગુજરાતના યુવાનોને ઉલ્લુ બનાવવાનું છોડો.
#WeWantGRsolution@monik_barot