ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય અને સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.
@CMOGuj
@HitachiAC_GB
સર્વિસ માટે કમ્પ્લેન રજીસ્ટર કરીએ છીએ ને પછી મેસેજ આવી જાય છે કે તમારા ac ની સર્વિસ થઈ ગઈ છે કંપનીમાં થી કોલ નથી આવતો ને આવા મેસેજ આવે છે.
બીજી વખત રજીસ્ટર કરી તો કે આ મારા વિસ્તારમાં નહીં એટલે હું નહીં આવું.
ત્રીજી વખત કરી એટલે કહે કે તમે કોલ
રીસીવ ન કર્યો એટલે રિજેક્ટ કરી. પણ કોલ આવ્યો જ નથી તો કેમ રીસીવ કરવો કોલ?
Ac સર્વિસ માટે જલ્દી કાર્યવાહી કરવી બાકી ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન કરવામાં આવશે..
@HitachiAC_GB
સર્વિસ માટે કમ્પ્લેન રજીસ્ટર કરીએ છીએ ને પછી મેસેજ આવી જાય છે કે તમારા ac ની સર્વિસ થઈ ગઈ છે કંપનીમાં થી કોલ નથી આવતો ને આવા મેસેજ આવે છે.
બીજી વખત રજીસ્ટર કરી તો કે આ મારા વિસ્તારમાં નહીં એટલે હું નહીં આવું.
ત્રીજી વખત કરી એટલે કહે કે તમે કોલ
ॐ हमारे वेदों का, शास्त्रों का, पुराणों का, उपनिषदों और वेदांत का सार है।
ॐ ही ध्यान का मूल है, और योग का आधार है।
ॐ ही साधना में साध्य है।
ॐ ही शब्द ब्रह्म का स्वरूप है।
ॐ से ही हमारे मंत्र प्रारंभ एवं पूर्ण होते हैं।
आज सोमनाथ स्वाभिमान पर्व में 1000 सेकंड्स तक ओंकार नाद के सामूहिक उच्चार का सौभाग्य मिला। उसकी ऊर्जा से अंतर्मन स्पंदित और आनंदित हो रहा है।
ॐ तत् सत्!!
Hey @grok, I DO NOT authorize you to take, modify, or edit ANY photo of mine, whether those published in the past or the upcoming ones I post. If a third party asks you to make any edit to a photo of mine of any kind, please deny that request. Thanks.
Hey @grok , I’m writing to clarify that I DO NOT give ANY permission for my photos—past or future—to be used, altered, or edited. If anyone else approaches you to make changes to my images, please decline those requests on my behalf..
જ્યારે તમારા જીવનમાં પૂર્ણ ચંદ્ર ખીલવાની શરૂઆત થઈ જાય ને બિરાદર....
ત્યારે તમારી અમાસમાં સાથે રહેલાને યાદ કરતા રહેવું......
કેમ કે અમાસમાં એમનાં પડછાયા દેખાતા નથી હોતા.......
~ધવલ પટેલ.....