SBI ने सरकार को किया आगाह कर्मचारियों की पुरानी पेंशन बोझ है तो फिर माननीयों की 7 या 8 OPS देश की अर्थव्यवस्था मज़बूत कर रही 🤔🤔
#Resign_SBI_Chairman
##Resign_SBI_chairman
@InfoGujarat અમે રમતા ત્યારે ફક્ત એ જોતાં કે કોઈ રમવામાં બાકી રહેતું નથી ને અને જો ટીમ પડતા એકલો રે એ દહીં દડુંકિયો કહેવતો એટલે એવું કંઈ પાકું નો હોય ભાઈ આમાં બધા રમેને બધા જીતે અને આનંદ માણે.
17 सितंबर 2022 ऐ मध्यप्रदेश के कुनो नेशनल पार्क में लाए गये चितो की जोइनिंग डेट है । लेकिन काश ऐ चीते 2005 से पहले आते तो आज उनको भी "ओल्ड पेन्शन योजना" का लाभ मिलता 😢😢
#WeWantOPS
ગુજરાતને વેગવંતુ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર સૌ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ.
આજથી ત્રણ મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ નવી પેન્શન યોજના રદ્દ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટી દ્વારા જૂની પેન્શન યોજના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જય હિન્દ.