સત્તાની સામે થશો તો મળી જશે ટ્રાન્સફર અને સાઈડ પોસ્ટિંગ..!!
અમરેલીમાં ભાજપના નેતાઓ સાથે સંઘર્ષ થયો તો આજે IPSને ટ્રાન્સફરનો ઓર્ડર પણ મળી ગયો
સામાન્ય માણસને પોલીસ ખોટી રીતે દંડે તો ય કોઈ નથી સાંભળતું અને અહીં તરત જ પગલાં..
કોણ કહે છે કાયદો સમાન છે અને કાયદાના રખેવાળ સ્વતંત્ર..!!
Just a remarkable win...To go to Australia and win a test series in this way ..will be remembered in the history of indian cricket forever ..Bcci announces a 5 cr bonus for the team ..The value of this win is beyond any number ..well done to every member of the touring party..
Hanuma Vihari and Ravi Ashwin both have played 100 balls together. Ashwin played 59 balls and Hanuma Vihari played 78 balls. Hanuma has hamstring injury and Ravi Ashwin hit on different body parts like chest and elbow, shoulder. Unbelievable Commitment from the indian players.
हमारे राज्य के युवा नेता भाई श्री हार्दिक पटेल ने हम सभी कृषि छात्र को समर्थन देके एक नई ऊर्जा दियी हे हम सभी छात्र आपके आभारी हे भाई आपने विद्यार्थी साथ ही किसान के लिए आवाज़ बुलंद किही हम आपके तहेंदिल से शुक्रगुजार हे आभार @HardikPatel_
દર બીજા દિવસે એક નવું વિદ્યાર્થી આંદોલન થઈ રહ્યું છે અત્યારે ગુજરાત માં, જે ઉંમર માં વિદ્યાર્થીઓ ને ભણીને દેશહિત માટે કરવાનું હોય એ ઉંમરમાં ગુજરાતના વિદ્યાર્થીઓ મજબૂરીના કારણે ભણવાની બદલે આંદોલન કરવા પડે છે આના માટે જવાબદાર કોણ છે?
#कृषि_निजीकरण_���ोको
@vijayrupanibjp @CMOGuj
I feel development of India is based mostly on development of agriculture sector and we student are the future of that. ..Today's youth is future, therefore quality must be maintained that is impossible by privatization and it is our right to stand against it .#कृषि_निजीकरण_रोको
AS we can see..this python grasp other education faculties .... Now..it is moving towards agriculture ...so...be aware and stop it ..#कृषि_निजीकरण_रोको
@NavkarNews ખાસ વાત તો એ છે કે આપના વિસ્તાર (સુરેન્દ્રનગર જીલ્લા) માં સરકારી કૃષિ કોલેજ ની જાહેરાત કર્યા ને આજ ૩-૪ વષૅના વાણા વાયા તો એ કોલેજ કાગળ પર જ ર��ખી ખાનગી કોલેજોને પ્રોત્સાહન કેમ?
મા.મુ.સાહેબે પોતે જાહેર કરેલ કોલેજ ક્યાં?
કે પછી શિક્ષણ માફીયાઓના દબાણના લીધે આમ છે?
#कृषि_निजीकरण_रोको
ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો, ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે ? કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને કૃષિ કોષ ની મંજૂરી આપે છે.! #कृषि_निजीकरण_रोको@arjunmodhwadia@CMOGuj
માનનીય ��ુખ્યમંત્રીશ્રી @vijayrupanibjp કૃષિ શિક્ષણમાં ખાનગીકરણ અંગે તમારુ મૌન અકળાવનારુ છે.કેવી રીતે સંવેદનશીલ મુખ્યમંત્રી?🤔 .બધુ જ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરવા ની તમારી વૃત્તિ કૃષિ શિક્ષણ માટે નુકસાનકારક સાબિત થશે. #कृषि_निजीकरण_रोको