મતદાર નોંધણી અધિકારી 123-સંતરામપુર વિધાનસભા મતવિભાગ દ્વારા SIR મતદારયાદી નો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સંતરામપુર તાલુકાના BLO ની કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું. @CMOGuj@revenuegujarat @jayant@collectormahi @infomahisagar
આજરોજ મતદાર નોંધણી અધિકારી (૧૨૩- વિધાનસભા મત વિસ્તાર) ની અધ્યક્ષતામાં Special Intesive Revision SIR બાબતની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું,
જેમાં મતદારયાદી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ હાજર રહેલ છે. @CMOGuj@revenuegujarat@JayantiRavi@collectormahi@infomahisagar
આજ રોજ શહીદ દિન નિમિત્તે, રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા આપણા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ તેમની સ્મૃતિને માન આપવા માટે પ્રાંત કચેરીમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ
@CMOGuj@revenuegujarat@JayantiRavi@collectormahi@info
દીકરીઓને સક્ષમ અને સુશિક્ષિત કરવા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી અગત્યની યોજના ફાયદારૂપ સાબિત થઈ છે. વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ₹186.21 કરોડની લોન આપવામાં આવી.
#2yearsofseva#MEHSevaGuj@InfoGujarat@CMOGuj
દરિયા કિનારે રહેતો, સાવ સાદા એક છોકરાને પર્વતો સાથે પ્રેમ છે. લગ્ન દરિયા સાથે અને ઈશ્ક પર્વતો સાથે. દરિયા વિના ચેન ન પડે અને પર્વતો રોજ સપનાંમાં આવે. દરિયાને છોડી ન શકાય અને પર્વતોને અપનાવી ન શકાય. બંને પરમતત્ત્વ સાથે અદ્ભુત લાગણી અને પ્રેમથી જોડાયેલો એક છોકરો....!