@MySuratMySMC નામદાર સાહેબ ને નમ્ર વિનંતી છે . કે પ્રોસેસ ને ઓન લાઇન કરી પેમેન્ટ માં Re. 1 ની કોર્ટ ફી માટે ની કડાકૂટ માંથી મુક્તિ આપવા વિનંતી. Rs. 10/- ના ફોર્મ જોડેજ કોર્ટ ફી પણ લે લેવામાં આવે. કે પછી ટોટલ ફી એપ્લિકેશન ફોર્મ જોડેજ લે લેવામાં આવે. 🙏
@sanghaviharsh@narendramodi સાહેબ ,
L.P. Savani road
પર સરસ મજાના વૃક્ષ હતા રોડ વચ્ચે ડિવાઈડર માં,
બોવ સરસ ફૂલો ની મહેક આવતી હતી ,
Metro rail ના ડેવલપમેંટ માં આ વૃક્ષો કાપી નાખવા પડ્યા , પણ સારી વાત આ છે કે કન્સ્ટ્રકશન પતિ ગયો છે ને જગ્યા છે નવા વાવવા માટે. @CommissionerSMC ji 🙏