જામનગરમાં સંત પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫મી પુણ્યતિથીના ઉત્સવની ઉજવણી નિમિત્તે દિવ્ય અને વિશાળ નગર સંકીર્તન યાત્રાનું નગરભ્રમણ..
આ પ્રસંગે બાલા હનુમાન પ્રમુ�� તરીકે મારા હસ્તે અને સાથી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા પૂજન કરવામાં આવેલ ત્યારબાદ શહેરમાં નગર સંકીર્તન યાત્રાનું બાલા હનુમાન મંદિરેથી પ્રસ્થાન થયું હતું. જે શહેરના મુખ્ય માર્ગોએ આ સંકીર્તન યાત્રાનું નગરભ્રમણ થયું ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રી @PoonambenMaadam, ધારાસભ્યો શ્રી @divyeshakbari79, શ્રીમતી @Rivaba4BJP અને શહેરની ધાર્મિક,સામાજિક, વેપારી સંસ્થાઓ અને રામ ભક્તો દ્વારા સન્માન અને પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકીય અગ્રણી, શહેર અગ્રણીઓ, વિવિધ જ્ઞાતિના હોદેદારો, તેમજ શ્રી બાલા હનુમાન મંદિરના રામ ધૂનના વિશાળ સંખ્યામાં સેવકો, બ��ારગામથી પધારેલ રામધૂન મંડળીઓ સાથે હજ્જારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતા.
આ સંકીર્તન યાત્રાનું નગરભ્રમણ કરી શ્રી બાલા હનુમાન મંદિરે પહોંચતા મંદિરે શ્રી રામ જય રામ જય જય રામની ધૂન કરવામાં આવ્યી હતી.
Commendable job done by @SP_Jamnagar Shri Premsukh Delu and @mcjamnagar for removing the illegal structures built by Dharmesh Patel, brother of gangster Jayesh Patel. Dharmesh Patel has been charged under sections of the Money Lenders Act, including extortion and is currently on the run. Appreciate the support and swift action of #Jamnagar police under the guidance of the State Home Department for freeing land worth crores of rupees at Ranjitsagar Road, Jamnagar.
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@GujaratPolice