@HHPATELGSSSB માનનીય સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર
અને આપને ખૂબ ખૂબ અભિનંદન ઈશ્વર આપણું આયુષ્ય દીર્ધાયુ કરે અને હંમેશા અમારા જેવા અનેક ઉમેદવારોને પડખે ઊભા રહેવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર.@HHPATELGSSSB@Hasmukhpatelips

@HHPATELGSSSB માનનીય સાહેબ શ્રી,
જા. ક્ર. ૨૩૯ લેબ ટેકનીશીયન બાયોલોજી ગ્રુપની પરીક્ષા માટેની વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા વિનંતી અને એક બીજી વિનંતી એ છે કે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા રાખવામાં આવે જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને સરખો ન્યાય મળે.

@HHPATELGSSSB માનનીય સાહેબશ્રી,
જા. ક્ર. ૨૩૯ લેબ ટેકનીશીયન બાયોલોજી ગ્રુપની પરીક્ષા અંગેની માહિતી જેમ કે પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે અને તેનો અભ્યાસક્રમ શું હશે તે અંગેની જાણકારી આપવા વિનંતી.
જો આ માહિતી અમને જલદી મળી રહે તો અમને તૈયારી કરવામાં સરળતા રહે.
આભાર.

લેબ ટેકનિશીયન બાયોલોજી ગ્રુપ
જા. ક્ર. ૨૩૯ નો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા વિનંતી
અને પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે એની પણ માહિતી આપવા વિનંતી સાહેબ
@HHPATELGSSSB પ્રિય સચિવ શ્રી, લેબ ટેકનીશીયન જા. ક્ર. ૨૩૯ નો અભ્યાક્રમ ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે?
અને પરીક્ષા અંદાજિત કેટલા સમયમાં લેવામાં આવશે?
@HHPATELGSSSB પ્રિય સચિવ શ્રી, લેબ ટેકનીશીયન જા. ક્ર. ૨૩૯ ની પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે?
ઘણા ખરા ઉમેદવારો આ એક દ્વિધામાં છે કે પેપર કઈ ભાષામાં લેવામાં આવશે જો એની જાણ અમને કરવામાં આવે તો પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકાય.
@HHPATELGSSSB પ્રિય સચિવ શ્રી, લેબ ટેકનીશીયન જા. ક્ર. ૨૩૯ નો અભ્યાક્રમ ક્યાં સુધીમાં જાહેર કરવામાં આવશે?
અને પરીક્ષા અંદાજિત કેટલા સમયમાં લેવામાં આવશે?
CCE
ધીરજનો પણ એક સમય હોય
મર્યાદાની પણ એક મર્યાદા હોય
અને યુદ્ધનો પણ નિયમ હોય
અને આપણે એ બધા જ સિદ્ધાતોનું પાલન કર્યું છે.
બસ હવે 7 તારીખને સોમવારનો સર્યોદય ગાંધીનગર મા થશે. 🔥🙌
૨૦૧૨ થી સુપ્રીમ કોર્ટ માં કેસ ચાલે છે અને આજ દિન સુધી ૧૭૪ તારીખો પડી ગઈ પણ હજુ સુધી કોઈ નિર્ણય ન આવ્યો .
આ ૧૨ વર્ષ માં તો કેટલાય ના ફિક્સ વર્ષો પણ પૂરા થઈ ગયા ,
સરકાર આ તમારા જ કર્મચારીઓ છે જેનો કોઈ રસ્તો કાઢો
#Remove_Fix_Pay_in_Gujarat
કેટલાય વર્ષો થી આ #fix_pay નો મુદ્દો સરકાર સામે છે .
સરકાર ના વિરુદ્ધ માં ગુજરાત હાઈ કોર્ટે ચુકાદો આપી દીધેલ છે , તો પણ સરકાર તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ માં ગયેલ છે .
સરકારે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ
#Remove_Fix_Pay_in_Gujarat#ફિક્સ_પે_દૂર_કરો
Employees are being exploited in Gujarat for years, newly hired employees are kept on low fixed pay for 5 years and are deprived of other government benefits, High Court ordered to remove the fix policy but the government went to the Supreme Court and #Remove_Fix_Pay_in_Gujarat
@HHPATELGSSSB માનનીય સાહેબ શ્રી,
સવિનય જણાવવાનું કે મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી ક્રમાંક ૨૩૭ થી લઈને ૨૪૨ નો ટેકનિકલ અને નોન ટેકનિકલ પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા વિનંતી.
આભાર.