@mahidabhi143 મારી જાણમાં છે ત્યાં સુધી સિંધુ નું પાણી આ પાંચમી વાર બંધ કર્યું...
તો પછી ઘડીએ ઘડીએ કોણ વાલ ખોલી નાંખે છે ?
😂😂😂પાકિસ્તાનને સીધું કરવા ઈઝરાયલ વાળી કરવી પડે...
પેલું રાફેલ શું કંગના ના લગનમાં ઉડાડવા માટે લીધું છે ?
😂😂
@Big_Books007 મારી જાણમાં છે ત્યાં સુધી સિંધુ નું પાણી આ પાંચમી વાર બંધ કર્યું...
તો પછી ઘડીએ ઘડીએ કોણ વાલ ખોલી નાંખે છે ?
😂😂😂પાકિસ્તાનને સીધું કરવા ઈઝરાયલ વાળી કરવી પડે...
પેલું રાફેલ શું કંગના ના લગનમાં ઉડાડવા માટે લીધું છે ?
😂😂
વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે..
@GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
ગ્રામ પંચાયત #VCE ની માંગણીઓ પરત્વે @Bhupendrapbjp સાહેબશ્રી ક્યારે નિર્ણય જાહેર કરશો??
સરકારે નિર્ણય ના કરતા સમયના ચકવ્યૂહમાં ઘણા #VCE કામગીરી કરતા કરતા નિવૃત્તિના આરે આવી ���યાં છતાં #પગાર મળતો થયો નથી.
હવે તો ન્યાય આપો.. કયાં સુધી 1. રુ, 5. રુ, માં કામ કરતા રહીશું??
#VCE