@hdraval93 Sir, અમે 2320 ની કંડકટર ભરતી ના ST ઉમેદવાર છીએ અમે બધા એ સાથે પરીક્ષા પાસ કરી છે તો બીજી category વાળા ઉમેદવારો ને 11/07/2025 ના રોજ નિમણુક પત્ર આપવા બોલાવેલ છે જેમાં ST Category વાળા ઉમેદવારો ને બાકાત રાખવા માં આવેલ છે જે ST ઉમેદવારો ને અન્યાય છે.