શું આવી રીતે તલાટી ની મુખ્ય પરીક્ષા લેવાય ????
વિધાર્થી ઘર નઈ ગયા અને તમે મેન્સ પરીક્ષા ની તારીખ આપી દો કેટલું યોગ્ય છે...
પ્રિલિમ પરીક્ષા નું પરિણામ આવે અને એના પછી 1 મહિનો આપો તો બરાબર છે ....સાવ શું હાલી નીકળ્યા છો .
થોડું તો વિચારો..
જે કરવાનું છે એ કામ કરો ને.
#રેવન્યુતલાટી
🎉🎉અત્યારે 9 to 12 ની ચાલુ ભરતી મા 300 + જગ્યા ઉપર વેટિંગ બાર પડ્યું... પણ 3500 + 8000જગ્યાઓ ભરતી ની ખાલી રાખી છે અને વેટિંગ???
આ સરકાર પ્રજા ના હિત માં નિર્ણય લેવા જ નથી માંગતી પણ પોતાનું ધાર્યું કરે છે ....
🔥🔥 લોકશાહી મા પ્રજા ના અધિકારો ઝૂંટવશો તો વિદ્રોહ થશે 🔥🔥જાગો.....
આ સરકારના ખજાનામાં જ ખોટ છે...
વેઈટીંગ જ આવશે ભલે બધી જગ્યાઓ પૂરી ના ભરાય તેમછતાં...@તો મંત્રીશ્રી પ્રફૂલભાઈએ આપેલ નિવેદનનું શું?????કે જેટલી જગ્યાઓ જાહેર કરી છે તે તમામ જગ્યાઓ ભરવામાં આવશે...🤔
75 ટકા માર્ક્સ વાળાના ઠેકાણા નથી ને કુબેરભાઈ બીજી પરીક્ષા લેવાની વાતો કરે છે લો ત્યારે જોવો આ સરકારની વૃત્તિ...બધાને પરીક્ષાઓ અપાવો ને પાસ થયા પછી શું તો કે અજ્ઞાનસહાયક...હે! પ્રભુ🤦♀️આ કાળા અંગ્રેજોથી બચાવો આનાથી તો ધોળા અંગ્રેજો સારા હતા💯👍
@તાયફા કરવામાં ભંડોર ખૂટી નથી જતું બસ શિક્ષણ માટે ભંડોર ખૂટી જાય છે...@ડબલ એન્જિન સરકાર...#એક પરીક્ષા ને ભરતી બે વાહ વાહ!! એક બાજું આનંદ ને બીજી બાજુ સંપૂર્ણ શોષણ...😇ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ને...!!
"કામધેનુને મળે ના એક સૂકું તણખલું;
ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે."✍
#TeachersDay
#शिक्षक_दिवस
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
ભરતી.. ભરતી.. ભરતી... ખરેખર સરકાર ભરતી પૂરી કરે છે???? ખરેખર મહેનતુ યુવાન ને ન્યાય મળે છે??? જગ્યાઓ ખાલી રાખવામાં કેમ આવે છે? યુવાનો ના ન્યાય માટે યુવાન નેતા જીગ્નેશભાઈ મેવાણી સાહેબ સાથે છે તો યુવાનો એ જાગવું જોઈએ
2027 #વિધાનસભા ચૂંટણી પરિણામ વખતે ગુજરાતમાં BJP પક્ષ ને વોટબેંક જાળવણી
માટે નો સૌથી મોટો પડકાર ઍ #શિક્ષણ હશે,
⭐9 to 12 માં બીજો રાઉન્ડ અને જગ્યા વધારો
👉ધો 1થી 8 માં તમામ જગ્યા ભરો
ઉપરોક્ત મુદ્દા નુ સત્વરે પરિણામ જો ગુજરાત ના બેરોજગાર યુવાનો ને નહીં મળે તો....???
TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
સરકાર દ્વારા મોટી મોટી વાતો જ કરવામાં આવે છે.... સરકાર ખાલી પરીક્ષા પે પરીક્ષા લે છે પણ ખરેખર પૂરી ભરતી કરે છે??? અત્યારે પરીક્ષા ની જરૂર નથી પણ બધી ખાલી જગ્યાએ ભરતી ની જરૂર છે... પણ સરકાર ને બસ એમની જ પડી છે બાળકો ની નથીપડી
Tet 1 ભરતી માં 7500 પુરી સીટ ભરવા વિનંતી સૌથી મોટો અન્યાય 2023 વાળાને છે 3% પરિણામ વાળી અઘરી પરીક્ષા પાસ કરીને પણ નોકરી નથી મળી 51% મેરીટ વાળા લાગી ગયા અને 68% મેરીટવાળા ઓબીસી ઘરે બેઠા છે @kuberdindor@prafulpbjp@CMOGuj