@PracticalSpy Atmosphere ki wajah se hua hai Bhai ! Hava Garam chal rhai hei aur garam hava me density change hoti hai hava halaki hoti hai....Ese time par Engine ko jyada Power chaie hoti hai Jo nhi mili...
@YAJadeja આવા તો ઢગલા છે,નકલી પ્રમાણપત્રથી ડોકટર એન્જીનયર બન્યા છે,જોવો આ વ્યક્તિ મોંગીદાટ ગાડીમાં ફરે છે અને ભારે ભારે સોનાના ઘરેણા પેહરે છે અને આજ વ્યક્તિ ST ના પ્રમાણપત્રથી ડોકટર પણ બની જાય છે,જયારે એમનાજ અમુક કુટુંબી OBC માં આવે છે,છે ને પૈસા નો કમાલ.
નામ : ડો. હીમાંશું કરોતરા (રાયકા)
@Hasmukhpatelips 12/202425, Industrial Safety and Health Officer, cl-2 ના ઇન્ટરવ્યૂ માં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસીસ ખાતે માર્ગદર્શન આપવા ગયા હતા તેનું શું? એના ઇન્ટરવ્યૂ પણ રદ કરો
એક બે છોકરા સાથે આવું થાય તો માન્યામાં આવે પરંતુ આ તો લીસ્ટ છે.
જેણે લેખિતમાં વધું માર્કસ છે એમનો મૌખિકમાં ઓછા, અને લેખિતમાં ઓછા માર્કસ છે એમને મૌખિકમાં વધું એ પણ એક સાથે 9 લોકોને ?
@GPSC_OFFICIAL
@Hasmukhpatelips આ બધુ સુ ચાલે છે હાજર ગેરહાજર ની માહિતી આપવાનું ! તમારા કાર્યકાળમાં vidharthi confuse વધુ થાય છે ! આ બધુ તમને ખબર હોવી જોઈએ અમારે તૈયારી કરવાની કે આ બધુ કરવાનું! સાવ બકવાસ સિસ્ટમ કરી નાખી છે ! રિઝાઇન આપી દયો સાહેબ થાક્યાં હવે તમારા રોજ રોજ ટ્વિટ જોવા કે વાચવું એ નથી સમજાતું 🙏