क्या आप IES लाने के समर्थन में है ?
शिक्षा विभाग का प्रशासन, इसी विभाग के अधिकारियों को सौंपा जाय ?
IAS, IPS, IFS, IRS और अन्य सनदी सेवाओं की तरह शिक्षा में भी IES - 'Indian Education Service' होनी चाहिए ?
#IES@PMOIndia@EduMinOfIndia
જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?
@PMOIndia#IES
શિક્ષણ વિભાગનું વહિવટીતંત્ર શિક્ષણના જ અધિકારીને સોંપો - IES લાવો.
@PMOIndia
ગુરુજી ઓ #IES ચલાવી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ વિચાર છે .... હવે સાહેબો નું સાહેબ કેટલું સાંભળે છે એ જોવાનું રહ્યું
@PMOIndia જોડે @narendramodi પણ જોડો
જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?
@PMOIndia#IES#TeachersDay#Education
જે રીતે ��ાજદ્વારી સંબંધો માટે IFS છે, માહિતી અને પ્રસારણ મંત્રાલય માટે IIS છે, તેવી જ રીતે શિક્ષણ વિભાગ માટે IES હોવું અત્યંત આવશ્યક છે.
@PMOIndia
#IES
શિક્ષણ વિભાગનું વહિવટીતંત્ર શિક્ષણના જ અધિકારીને સોંપો - IES લાવો.
शिक्षा विभाग के प्रशासनिक तंत्र क��� शिक्षा विभाग के अधिकारी को सौंपे - IES लाएं।
@PMOIndia
#IES