India's large populations of former 'criminal tribes' continue to remain economically, socially, and politically disenfranchised. Over the last 11 years, Naran
આદરણીય @narendramodi સાહેબ અને @CRPaatil સહેબનની પ્રેરણા થી સુજલામ સુફલામ્ જળ અભિયાન કેચ ધ રૈન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સંસ્થા અને સરકારના માધ્યમથી જળાશયો ઉંડા કરવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે,
"જળ બચાવવું એ માત્ર સંસાધન બચાવવાનો નહીં, પણ ભવિષ્ય બચાવવાનો સંકલ્પ છે.” આપણા વડા પ્રધામંત્રીશ્રી એ કેચ ધ રેન્ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા આજે ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ ના હસ્તે રવેલ ગામે તળાવ ઊંડું કરવાનો પ્રારંભ
@CollectorBK@CRPaatil@narendramodi
દિયોદર ધારા સભ્યશ્રીકેશાજી ચૌહાણ અને vssm નાં સહયોગથી જે તળાવો નર્મદા પાણીની પાઇપ લાઈન દ્વારા ભરાવવાના છે, એ તળાવો ઊંડા થાય તે માટે આજે એ તળાવો ઊંડા કરવાની કામગીરી ગ્રામજનોની લોકભાગીદારી થકી શરૂ કરવામાં આવી,
@CRPaatil@narendramodi@Bhupendrapbjp@DoWRRDGR_MoJS
ઉછેર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ૧૦ લાખથી વધારે વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે.
સમાજસેવાના આ ભગીરથ કાર્યની રાજ્ય સરકાર દ્વારા નોંધ લઇ માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp
જીના વરદહસ્તે વન પંડિત પુરસ્કાર ૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો
VSSM સંસ્થા વતી સરકારનો આભાર વ્યક્ત કરું છું.
પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર વ્યક્તિઓને ગુજરાત સરકાર દ્વારા વન પંડિત એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવતાં હતા પરંતુ છેલ્લા ૨ વર્ષથી આ એવોર્ડ આપવામાં નથી આવતો તો યોગ્ય કરવા વિનંતી@Bhupendrapbjp@Mulubhai_Bera@HoffPccf@PccfWildlife@NorthDcfSf