🔔🚨BIG BREAKING NEWS🚨🔔
🔔TAT HS મુખ્ય પરીક્ષા ની તારીખ માં ફેરફાર
🔥ગુજરાતી માધ્યમ ની Mains પરીક્ષા ની નવી તારીખ 02/08/2026
📌કોલ લેટર 20/07/2026 થી ડાઉનલોડ કરી શકાશે.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I ઉપર જાહેર કરવામાં આવેલ છે.
#Gujarat
૬ એપ્રિલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જાહેરનામું
૧૧ એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
૨૬ એપ્રિલ મતદાન યોજાશે
તમામ સંસ્થાઓમાં એક જ દિવસે મતદાન થશે
મતગણતરી ૨૮ એપ્રિલ યોજાશે
જાહેરાત ક્રમાંક- 338/202526 પ્રોબેશન ઑફિસર (દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ)ના પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ તા.08/04/2026ના રોજ નિયત કરવામાં આવેલ છે જેની ઉમેદવારોએ નોંધ લેવી.
વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ જોવા વિનંતી છે.
આવનારા સમયમાં પણ હજું બેધડક ભરતીઓ આવવાની છે. સરકારી નોકરી સપનું સાકાર કરવું હોય તો તૈયારી મૂકવાની થતી નથી.( આજ નહીં તો કાલ પણ વારો તો તમારો પણ આવશે ).
📌 હાલમાં ખાલી જગ્યાઓ
1. કોન્સ્ટેબલ - 35000+
2. PSI/PI - 3500+
3. Dysp - 170+
4. શિક્ષક - 13459
5. અન્ય પણ ઘણી જગ્યાઓ છે
પૂજ્ય કાગબાપુ એ મેઘાણીજી ને સંબોધીને લખ્યું છે કે, “મારે મન તો એ ભાઈ હતા, મિત્ર હતા, કોઈ દુઃખદ વખતનો વિસામો હતા. છેલ્લે છેલ્લે તો એ મને ગુરુ સમ લાગતા.”
રાષ્ટ્રીયશાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીજી ની પુણ્યતિથિ નિમિત્તે કાગ પરિવારના કોટી કોટી વંદન 🙏🏻
#kagsahitya
*image is ai generated.
34 Youth from Gujarat Clear UPSC A Proud Moment for Team Gujarat
There was a time when very few young people from Gujarat would attempt the country’s toughest examination the UPSC Civil Services.
But a visionary effort changed this narrative.
When @narendramodi Ji served as the Chief Minister of Gujarat, he inspired the youth to actively participate in nation-building through public service. With this vision, he strengthened the Sardar Patel Institute of Public Administration (SPIPA) to nurture talented and dedicated administrators from Gujarat.
Today, that vision is producing extraordinary results.
This year, 34 bright youth from Gujarat trained at SPIPA have successfully cleared the UPSC Civil Services Examination.
In the last three years alone, 68 SPIPA-trained candidates have achieved this remarkable milestone.
From hesitation to aspiration Gujarat’s youth today are confidently preparing to serve the nation as IAS, IPS and other civil servants. Thousands of aspirants from every district are now working towards this dream.
The SPIPA model has emerged as a shining example of how the right vision, guidance and institutional support can empower young minds to contribute to nation-building and good governance.
Congratulations to all the successful candidates and their families. Your dedication makes Gujarat proud and strengthens India’s future.
#GujaratModel #SPIPA #UPSC #CivilServices #GoodGovernance #TeamGujarat
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ.ની કુલ-૪૭૨ જગ્યાઓ માટેની આખરી પસંદગી યાદી (Final Selection List) તથા પ્રતિક્ષાયાદી (Waiting List) ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I તથા https://t.co/cTams9JbGf ઉપર જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પો.સ.ઇ.ની કુલ-૪૭૨ જગ્યાઓ માટેની હંગામી પસંદગી યાદી (Provisional Selection List) તથા હંગામી પ્રતિક્ષા યાદી (Provisional Waiting List) ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે.