તમે જ્યારે આ ધરતી પર પ્રથમ શ્વાસ લીધો ત્યારે તમારા માતા પિતા તમારી સાથે હતા. એ જ્યારે આ ધરતી પર અંતિમ શ્વાસ લે ત્યારે તું એમની સાથે રહેજે. #JayDwarkadhish
આજરોજ કલેક્ટર કચેરી ખાતે માન.અધિક મુખ્ય સચિવશ્રી(મહેસૂલ) @JayantiRavi ની અધ્યક્ષતામાં iORA Disposal, ભૂમિ સીમાંકન પાયલોટ કામગીરી, ILR કચેરીઓની વ્યવસ્થા, E-dhara, જમીન સંપાદનના અગત્યના પ્રોજેક્ટ તથા અન્ય મહેસૂલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં કામગીરીની પ્રગતિની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વિવિધ મુદ્દાઓના સમયબદ્ધ અને અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ અધ્યક્ષસ્થાનેથી આપવામાં આવી.
મારા રાજ્યસભાના સાંસદ તરીકેના કાર્યકાળ દરમ્યાન સરકાર તરફથી લોકઉપયોગી કાર્યો માટે મળતી રકમ જુદા જુદા કામો માટે સંપૂર્ણપણે ફાળવેલ છે. કેટલાક સોશિયલ મીડિયા એવું ચલાવે છે કે શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટ વણવપરાયેલી રહી પરંતુ સત્ય હકીકત એ છે કે, ગ્રાન્ટ ફાળવવા માટે eSAKSHI પોર્ટલનો ફોટો આ સાથે છે અને સંપૂર્ણ ગ્રાન્ટ વપરાયેલી છે. ગ્રાન્ટ એક પણ રૂપિયાની બચેલ નથી. માત્ર ટેકનીકલ કારણોસર ૦.૧૧ પૈસા ફાળવી ન શકાય તેજ જમા છે. બાકી સંપૂર્ણપણે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
हल्दीघाटी साक्षी है भारत के पराक्रम की
अद्भुत-अदम्य वीरता के हर महान क्षण की
हम माथ नवाते हैं हमारी धरती के उस सूर्य को
जन्म लेकर जिसने नव प्रकाश दिया शौर्य को”
भारतीय स्वाभिमान के अमिट हस्ताक्षर वीर शिरोमणि पूज्य महाराणा प्रताप जी की जयंती पर कोटि-कोटि नमन!
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા...
🔹 એક જ વર્ષમાં 05 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થશે
🔹 ગુજરાતના નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા રાજ્ય સરકારનો અનુરોધ
🔹 ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ કરવા માટે 45 દિવસ મળશે; 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે
🔹 સમયસર ચલણ નહીં ભરાય તો 'વાહન પોર્ટલ' પર વાહન બ્લોક કરી દેવાશે
નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી
#GujaratGovernment
𝐓𝐡𝐞 𝐎𝐟𝐟𝐢𝐜𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐏𝐫𝐢𝐧𝐜𝐢𝐩𝐚𝐥 𝐒𝐜𝐢𝐞𝐧𝐭𝐢𝐟𝐢𝐜 𝐀𝐝𝐯𝐢𝐬𝐞𝐫 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚 𝐡𝐚𝐬 𝐢𝐬𝐬𝐮𝐞𝐝 𝐢𝐭𝐬 𝐩𝐨𝐥𝐢𝐜𝐲 𝐨𝐧 𝐭𝐡𝐞 𝐮𝐬𝐞 𝐨𝐟 𝐧𝐚𝐦𝐞, 𝐥𝐨𝐠𝐨, 𝐚𝐧𝐝 𝐢𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐢𝐝𝐞𝐧𝐭𝐢𝐭𝐲.
This policy governs the use of OPSA's identity marks in events, publications, digital platforms, media etc. It outlines approval requirements and standards for the accurate representation of OPSA's institutional identity.
This policy is now in effect.
Please click here to access this policy- https://t.co/3pOAu95zm5
India’s mineral-rich states are driving the nation’s industrial and economic growth.
From Odisha to Andhra Pradesh, these powerhouse states contributed 97.1% of India’s total mineral production value in April 2025.
#MineralGrowth#CriticalMinerals#MineralProduction #ViksitBharat
શિક્ષણ અને સુવિધાઓ સાથે સપનાઓની ઉડાન...
સુરતના નાની ભટલાવ ગામમાં વતન પ્રેમ યોજના અને જનભાગીદારીના સહયોગથી તૈયાર કરવામાં આવેલ લાઇબ્રેરી આદિવાસી વિસ્તારના 15થી 20 ગામોના વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે 24 કલાક નિઃશુલ્ક સેવાઓ પ્રદાન કરવા સાથે ગુજરાતના ઉજ્જ્વળ ભવિષ્યને આકાર આપવાનું ભગીરથ કાર્ય કરી રહી છે...
#GujaratGovernment @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@drpradyumanvaja@InfoSuratGOG
Office of the Principal Scientific Adviser to the Government of India invites applications for the posts of Senior Technical Staff on a contractual basis.
Circular regarding the submission of application for the posts can be accessed here: https://t.co/DZrBqlOtvb
ચોમાસા દરમિયાન કુદરતી આફતો અને બદલાતા હવામાન સામે પૂર્વ તૈયારી રૂપે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા જિલ્લાના તમામ નાગરિકો અને અધિકારીઓને ભારત સરકારની ૩ સત્તાવાર એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
હવામાનની સચોટ આગાહી અને લાઈવ એલર્ટ માટે ‘મૌસમ’, વીજળી પડવાની સંભાવનાની ૧૫ થી ૩૦ મિનિટ અગાઉ ચેતવણી મેળવવા ‘દામિની’ અને પૂર કે ભારે વરસાદ જેવી આફતો સમયે સરકારની અધિકૃત માર્ગદર્શિકા મેળવવા ‘સચેત’ એપ અત્યંત ઉપયોગી છે.
આ ત્રણેય એપ્સ એન્ડ્રોઇડ Google Play Store અને આઇફોન Apple App Store પર તદ્દન મફત ઉપલબ્ધ છે. ટેકનોલોજીના માધ્યમથી સંભવિત જોખમોને ટાળવા માટે આજે જ આ એપ્સ ડાઉનલોડ કરી એક જવાબદાર નાગરિક બનો અને સુરક્ષિત રહો.
#GNR #Gandhinagar
@CMOGuj@InfoGandhinagar@JayantiRavi
IPL में चढ़ा गिर का केसरी रंग 🥭
गिर के बागानों से निकलकर @IPL जैसे बड़े क्रिकेट मंच तक पहुँचा GI-Tagged गिर केसर आम आज भारत की मिठास, गुणवत्ता और सांस्कृतिक विरासत को गौरवान्वित कर रहा है।
यह केवल एक आम नहीं, बल्कि हमारे किसानों की पीढ़ियों की मेहनत, क्षेत्रीय अस्मिता और Local goes Global की भावना को दर्शाता है। GI उत्पाद आज Brand Bharat की बढ़ती वैश्विक पहचान को नई ऊँचाइयाँ दे रहे हैं।
मुख्यमंत्री @BhupendraPBJP जी के नेतृत्व में गुजरात, अपने पारंपरिक उत्पादों और स्थानीय किसानों को वैश्विक मंच तक पहुँचाने का सराहनीय कार्य कर रहा है।
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે માનનીય હાઈકોર્ટે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. કોર્ટે GPSC ની કાર્યપદ્ધતિ અને અહંકાર સામે લાલ આંખ કરી છે.
⚖️ GPSC કોર્ટ કેસ અપડેટ: હાઈકોર્ટની આકરી ઝાટકણી.... આજના દિવસની સુનાવણીમાં કોર્ટે GPSC ના ચેરમેન અને વહીવટીતંત્રને આડે હાથ લેતા કેટલીક ઐતિહાસિક ટિપ્પણીઓ કરી છે:
🔔 શિસ્ત અને જવાબદારી અંગે કોર્ટના પ્રહારો
📌કોર્ટની અવમાનના: કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે અત્યાર સુધી ૩ વાર નિર્દેશોની અવગણના કરી છે. જો આ જ વલણ રહેશે તો કોર્ટ 'કન્ટેમ્પ ઓફ કોર્ટ' (અદાલતની અવમાનના) દાખલ કરશે.
📌જવાબદારીનો અભાવ: જ્યારે GPSC ના વકીલે બચાવમાં કહ્યું કે ભૂલ 'પેપર સેટર' ની છે, ત્યારે જજ સાહેબે રોકડું પરખાવ્યું: "તમારે ફક્ત સત્તા ભોગવવી છે, જવાબદારી લેવી નથી."
📌 અમાનવીય અભિગમ: કોર્ટે ટિપ્પણી કરી કે, "તમે ઈચ્છો છો કે કોર્ટ તમારી સાથે માનવીય રહે, પરંતુ તમે ઉમેદવારો સાથે સંપૂર્ણપણે અમાનવીય વર્તન કરી રહ્યા છો."
🔔 ચેરમેનના 'અહંકાર' સામે આકરા વેણ
📌ન્યાયાધીશે કહ્યું કે, "માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ તમારા ચેરમેનના અહંકાર કરતા ઓછી છે."
📌કોર્ટે ચેરમેનને અત્યંત જિદ્દી (Stubborn) ગણાવ્યા અને કહ્યું કે આ બધું માત્ર ને માત્ર ચેરમેનના અહંકારને કારણે થઈ રહ્યું છે.
🤔કોર્ટે એવી પણ શંકા વ્યક્ત કરી કે GPSC જાણીજોઈને સમય પસાર કરી રહ્યું છે જેથી રોસ્ટર (જજ) બદલાઈ જાય.
🗣️૧૬/૦૩ અને ૨૦/૦૩ એ કરાયેલી સુનાવણી માં જે એફિડેવિટ કરવાનું કહેલું હતું તે પ્રોપર એડ્રેસ કર્યું નથી.
🗣️કોર્ટ દ્વારા GPSCને ૩ કરાયેલા નિર્દેશની ૩ વાર ઉપેક્ષા કરી ચૂક્યા છો.
🗣️કોર્ટ તમારા ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટે લગાવવા માંગે છે.
🗣️G.P અથવા એડવોકેટ જનરલ ને હાજર કરો કોર્ટ સમક્ષ
તમારા સેક્રેટરી અથવા ચેરમેન ને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરો.
🗣️તમે કા તો કોર્ટ ની વાત સમજવા સક્ષમ નથી કા તો તમે કોર્ટ થી ઉપર છો એવું માનો છો. આ બંને માંથી એક જવાબ આપો.
🗣️તમારામાં સેજ પણ નૈતિકતા હોય તો તમે જવાબ આપ્યો હોત..
🗣️GPSC ના એડવોકેટ જ્યારે એવું કહ્યું કે પેપર સેટર ની જવાબદારી છે...અમારી નહીં...
આ બાબતે જજ સાહેબે કહ્યું કે
💢YOU ONLY WANT TO ENJOY POWER, BUT YOU ARE NOT TAKING ANY RESPONSIBILITY.
📌HIGHT OF EVEREST IS SMALLER THAN YOUR CHAIRMAN EGO. 🔥
📌CHAIRMAN be like...i am the student....but i will show them their place.
📌૨;૩૦ વાગ્યે તમારા ચેરમેન ને બોલાવો.
📌તમે રોસ્ટર બદલાવની રાહ જોઈ રહ્યા છો...સમય પસાર કરી રહ્યા છો...
🗣️your CHAIRMAN is so STUBBORN
🗣️જરૂર પડશે તો પ્રિન્સીપાલ સેક્રેટરી ને બોલાવીશ.
🗣️its only and only chairman's EGO. Nothing else.
📅 આગામી મહત્વની તારીખ: ૬ એપ્રિલ, ૨૦૨૬ (સોમવાર)
કોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા નીચે મુજબના આદેશો આપ્યા છે:
🛑વ્યક્તિગત હાજરી: સોમવારે 6 એપ્રિલ ના રોજ GPSC ના ચેરમેન અને સચિવને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
🛑સરકારી પક્ષ: એડવોકેટ જનરલ અથવા જી.પી. ને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.
🛑અંતિમ ચેતવણી: કોર્ટે જણાવ્યું છે કે તેઓ કન્ટેમ્પટ ઈશ્યુ કરશે, તે પહેલાં એકવાર ચેરમેનનો પક્ષ સાંભળવા માંગે છે.
નિષ્કર્ષ: કોર્ટના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે ઉમેદવારોના હિત સાથે થતી ચેડાં હવે ચલાવી લેવામાં નહીં આવે. તંત્રએ સત્તાની સાથે જવાબદારી પણ સ્વીકારવી પડશે.
(સમજવામાં કોઈ ભૂલચૂક હોય તો માફી, વિડિયો માં વધારે વિગત ઉપલબ્ધ)
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
ગુજરાત વહીવટી સેવા,વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-૧ અને ૨, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨, મદદનીશ વન સંરક્ષક/પરિક્ષેત્ર વન અધિકારી,વર્ગ-૨, ગુજરાત ઈજનેરી સેવા(સિવિલ)વર્ગ-૧ અને ૨ સહિતની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી અંગે અગત્યની જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવી.
https://t.co/EYfhv14k5M
Surat Metro Project Achieves Landmark as 8.5 km Viaduct Completed, Trials Begin ; Surtis flood social media with videos as the first glimpses of moving metro train spark excitement for a faster, modern commute https://t.co/dciASfUcdu
Prepaid Recharge Customers के साथ हो रही लूट का मुद्दा आज मैंने Parliament में उठाया।
(a) अगर आपका recharge खत्म हो जाए तो Outgoing Calls बंद होना समझ में आता है, लेकिन Incoming Calls बंद करना मनमानी है।रिचार्ज खत्म होते ही न कोई आपसे संपर्क कर सकता है और न ही आपके फोन पर OTP जैसे जरूरी मैसेज आ पाते हैं। Emergency के हालातों में व्यक्ति बेसहारा हो जाता है।
(b) 28 दिन का Recharge plan एक scam है। साल में महीने 12 होते हैं लेकिन रिचार्ज 13 बार करवाना पड़ता है (28 days x 13 times = 364 days).
Recharge plan की वैधता calender months (30–31 दिन) के हिसाब से होनी चाहिए, क्योंकि 28 दिन के चक्कर में लोगों को साल भर में एक अतिरिक्त रिचार्ज करवाना पड़ता है।
मोबाइल आज के समय में Luxury नहीं, बल्कि आम नागरिक की Necessity बन चुका है।
इसलिए टेलीकॉम कंपनियों को उपभोक्ताओं के साथ Fair और Transparent रवैया रखना चाहिए।