Search Jaydip Bhudev on YouTube and watch my latest video, stay tuned to the channel, I will create quality content on the channel.
#Jaydipbhudev#youtube#youtuber
પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે #Remove_Fix_Pay#GujaratModel@CMOGuj
રાજસ્થાન જેવા રાજ્યમાં જો આવા નિર્ણય થઈ શકતા હોય તો આપણું રાજ્ય તો મોડેલ રાજ્ય છે. તો પણ ફિક્સ પે જેવો નાનો એવો નિર્ણય લેવામાં પણ સરકાર તહેવારોની રાહ જોઈને સમય પસાર કરે છે. આ જોતાં તો ગુજરાતમાં ફિક્સ પે રદ કરવાનો નિર્ણય ઝડપથી થાય તેવી આશા. @Bhupendrapbjp@KanuDesai180@CMOGuj