આમ આદમી પાર્ટી ગાંધીનગરના અગ્રણી અને પદાધિકારીઓ તથા ઉમેદવારો હાર્દિક પંડ્યા કોન્સ્ટેબલ ને સેક્ટર 28 ના એલસીબી માં લઇ ગયા હોવાથી એલસીબીની બહાર ધરણા પર ઉતરેલ છે.
#_ચલો_ગાંધીનગર_
પોલીસ જવાનો રાત દિવસ મહેનત કરે !છતાં પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગ્રેડ પે ના મળે ,ફરજ પરની કલાકો નક્કી ના થાય ,ત્યારે પોલીસ આંદોલનતો કરી નહીં શકે છતાં ડિજિટલ આંદોલનની હિમંત કરી છે !અમે @CMOGuj ને
પોલીસને ન્યાય આપવા માંગ કરીએ છીએ #પોલીસનો_ગ્રેડ_પે_વધારો#_ચલો_ગાંધીનગર_
ઉચ્ચ પદાધિકારીશ્રીઓ તમને બંગલા ગાડી અને મોટો પગાર મળે છે તો આચારસંહિતા અને ડીસીપ્લીનના નામે ક્યાં સુધી પોલીસનું શોષણ કરશો?
જે વ્યવસ્થામાં ખુદ પોલીસના ગ્રેડ-પે અને યુનિયનના અધિકારોનું હનન થતું હોય ત્યાં જનતાના અધિકારોનું જતન કોણ કરશે?
#ગુજરાત_પોલીસને_ન્યાય_આપો#અમને_અમારો_હક_આપો