#RestoreOldPension#NPS_QUIT_INDIA
જો દેશના નેતાઓ 5 વર્ષ માટે જનતાની સેવા કરવા આવે અને આખી જિંદગી પેંશન લેતા હોય તો સરકારી કર્મચારી તો 30-35 વર્ષ સરકારી ફરજો બજાવે છે તો એને પેંશન કેમ નથી???!!!
#4200GR@ABPNews@ZeeNews
ક્યાં સુધી માત્ર મીટીંગ કરી કરી ને ચર્ચાઓ કરશો?
- મળી જશે એવું નિવેદન તો જાહેરમાં આપ્યું.
- જે મળતું હતું એ જ આપવાનું છે છતાં આટલી દ્વિધા ને મીટીંગ નું કારણ શું?
-ને છેતરામણી પણ કોની સાથે? સમાજના પારદર્શક વ્યવસાયી સાથ?
#4200GR
જે દેશ ના અન્નદાતા ખેડૂત અને દેશ નુ ભાવી ઘડનાર શિક્ષકો ને જો એમના હક માટે રોડ પર આવવુ પડે તો એ દેશ નુ ભવિષ્ય અંધકારમય જ થઈ જશે..
આ ખૂબ જ ગંભીર બાબત છે દેશ ના ભવિષ્ય માટે..
#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય નાં પ્રશ્ન ને લઈ લાંબા સમય થી લડત ચાલી રહી છે તો હું આપનાં માટે આવતીકાલે મારા ઘરે થી પ્રતીક ઉપવાસ કરીશ,માત્ર આપનાં સહયોગ ની જરુર છે આવતીકાલે સહુ શિક્ષક મિત���રો પોતાના પરિવાર સાથે સવારે ૯ થી ૫ પ્રતિક ઉપવાસ માં જોડાવ.
@UptuZala @janta_manch
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
સરકાર દ્વારા બધા જ જુદા જુદા કામ શિક્ષક પાસે કરાવવામાં આવે છે તેમ છતાં શિક્ષકો સાથે અન્યાય ભર્યુ વલણ કેમ?
સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે ..