10 મહિના બાદ રાજ્યમાં ફરીવાર શાળાઓ શરૂ થશે
@imBhupendrasinh એ કરી જાહેરાત
11 જાન્યુઆરી થી ધોરણ 10-12 ની શાળાઓ શરૂ થશે
વિદ્યાર્થીઓ માટે શાળાએ આવવું ફરજીયાત નહીં
કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસક્રમ શરૂ
@isudan_gadhvi@VtvGujarati#Gujarat#LRD_MALE_33_67
દાહોદ
કોરોના અપડેટ
189 રિપોર્ટ પરિણામ
27 કેસ પોઝિટિવ આવ્યા
162 કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા
દાહોદ પંથકમાં 27 કેસ પોઝિટિવ નોંધાયા
તમામ દર્દીઓના ટ્રેસિંગ અને સંપર્ક ની કામગીરી હાથ ધરાઈ
કોરોનાથી રક્ષા મેળવવા આસાન અને સરળ ઉપાય સાવચેતી અને સલામતી SMS સૂત્રનું પાલન કરીએ S -સોશીયલ ડિસ્ટન્સીંગ, M –માસ્ક, S -સેનીટનઈઝેશન
https://t.co/HKn4q5aNAc