માનનીય @AKRAKESHIAS1 સાહેબ, સિનિયર કલર્ક માં એકવાર online dv પૂર્ણ થઈ ચૂક્યું છે એમાં dept selection નુ preference સિલેક્ટ કરી દીધું છે, eligible list પણ આવી ગયું છે have માત્ર ફાઇનલ result જ બનાવાનું છે તો હવે offline પ્રોસેસ મા શા માટે સમય બગાડવો?
Pls clarify this matter🙏🏻
@AKRAKESHIAS1 સર હવે senior clerk (185) eligible અને ineligible લીસ્ટ પણ આવી ગયું.
હવે આમાં કોઈ પણ નવો અખતરો ન કરીને જલ્દી થી ફાઇનલ રિઝલ્ટ આપવામાં આવે તેવી વિનંતી. 🙏🙏
@AKRAKESHIAS1
સર આપ જ સિનિયર ક્લાર્કનાં પાસ થયેલાં વિદ્યાર્થી કે જેઓ છેલ્લાં 1 વર્ષથી બધાં તહેવાર પર નોકરી મળવાની આશા રાખે છે તેનાં ઘરે દિવાળી પર દિવા પ્રગટાવી શકો છો.
આપને વિનંતિ કે આચારસંહિતા લાગુ પડે તે પહેલાં ઓર્ડર મળી જાય તેવી વ્યવસ્થા કરશો.
@Bhupendrapbjp@AKRAKESHIAS1 સિનિયર ક્લાર્ક માં ઓનલાઇન DV એક નિષ્ફળ નિર્ણય સાબિત થઈ રહ્યો છે સાહેબ,
આટલી બધો સમય તો ક્યારે નથી થયો,
પંચાયત વાળા ,પોલીસ વિભાગ એ તો DV ફટાફટ પૂરું પણ કરી દીધુ
sir નમ્ર વિનંતી કે મેઈલ કરવાનું બંધ કરી ને જેટલા ને query છે એ બધા ને રૂબરૂ બોલાવવામાં આવે🙏🙏
સાહેબ ટાઈમ ની કોઈ કિંમત ખરી ??
GSSSB ની ૧૮૫ (૨૦૧૯)ની ભરતી જેને જુલાઈમાં ફાઇનલ રિઝલ્ટ પછી અંતે આશા બંધાણી કે આપ ના બર્થડે પર ઓર્ડર મળી જશે જો કે તેના પર પણ Gsssbએ પાણી ફરી વળ્યુ છે ૨૨૦૦ થી વધુ યુવાનો અને પરિવારોની સતત ૪થી દિવાળી બગાડવાના મૂડમાં છે @AKRAKESHIAS1@narendramodi
@narendramodi ગૌણ સેવા યુવાનો ના વર્ષો બગાડી રહી છે
ગૌણસેવા વાળાની ૩-૪ વર્ષથી ચાલતી ગોકળગાયની ગતિ ના લીધે ૧૭ sept આપશ્રી ના જન્મદિવસે ઓર્ડર નહિ મળે સાહેબ ગુજરાત ના યુવાનો ને મહેનત બાદ પણ હક નથી મળતો
આશા છે કે તમે જોઈ રહ્યા છો
@deepakrajani123
સર આ પ્રોગ્રામમાં સિનિયર ક્લાર્ક ૧૮૫ GSSSB નો સમાવેશ થશે કે નહીં ???
૨૨૦૦+ families are eagerly waiting for this moment since ૨૦૧૯
Pls sir give more information about this story Bing thnx to u sir, for always raising the issues of youth 🙏🙏🙏🙏 @AKRAKESHIAS1
@AKRAKESHIAS1 Thank you very much sir, we never had doubt on you and team,but as you know within next 60 days there will be election code of conduct in place so then after no possibility of getting orders before result of election, that's why all aspirants are continuously requesting you.