ગુજરાતના યુવાનોને ખાતરી આપું છું કે ભરતી પ્રક્રિયામાં હવે તેઓ નિરાશ નહીં થાય.. રાજ્યના નવા મુખ્ય સચિવ રાજકુમારનો સંકેત. દરેક ભરતીઓમાં તંત્ર ફુલપ્રુફ વ્યવસ્થા કરશે
તોડે એની ?
કોઈના જોડાયેલ લગ્ન/સગાઈ તૂટી જાય એની ?
કોઈક ના માં- બાપે જોયેલા સપના તૂટે એની ?
પરિવાર માં ભાઈ બહેનના લગ્ન અટકી પડે એની ?
કે પછી ઉમેદવારો આંદોલન કરે એની ?
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS@GSSSB_OFFICIAL
આમ પણ #GSSSB તો...
યુવાધનને કેમ વેડફવું એ બોર્ડ સારી રીતે જાણે છે🙏
કહેવાતી સંવેદનશીલ સરકાર @CMOGuj ને #બિન_સચિવાલય(પંચવર્ષીય પરીક્ષાના) ઉમેદવારો પ્રશ્ન કરી રહિયા છે.
તમારી તો નિમણુંક થઈ ગઈ પરંતુ પોતાની કાબેલિયત પુરવાર કરેલ હકદાર ઉમેદવારોને નિમણુંક ક્યારે ?
#GIVE_DETAILED_SCHEDULE_FOR_DS
શું #ગૌણસેવા રાહ જોઈ રહ્યું છે કોઈક ઉમેદવાર નિરાશ થઈ ધીરજ
૧) ફિકસ પગાર નાબૂદી.
૨) ફિકસ પગાર ના કર્મચારીઓ ના પગાર માં વધારો.
૩) જૂની પેન્શન યોજના લાગુ કરવી.
૪) કરાર આધારિત તમામ ને કાયમી કરવા.
૫) ગુજરાત સરકાર ની તમામ કેડરમાં ગ્રેડ પે સુધારવો
સરકારી કર્મચારીઓના આ મુખ્ય મુદ્દાઓ રહેશે.
#GujaratElections2022
@Rushikeshmla @narendramodi કામદાર રાજ્ય વીમા યોજના ખાતામાં પાસ થયેલા 64 સિનિયર કલાર્ક ઉમેદવારોની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે,@Rushikeshmla સર અને @Nimishaben_BJP મેડમ તમારા એક Confirmation ની રાહ છે એવું ડિપાર્ટમેન્ટએ કીધું છે.Plz Give Confirmation Sir😭 🙏 @pkumarias@CMOGuj@Bhupendrapbjp@PMOIndia
કામદાર રાજ્ય વીમા યોજના ખાતામાં પાસ થયેલા 64 સિનિયર કલાર્ક ઉમેદવારોની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે,@Rushikeshmla સર અને @Nimishaben_BJP મેડમ તમારા એક Confirmation ની રાહ છે એવું ડિપાર્ટમેન્ટએ કીધું છે.Plz Give Confirmation Sir😭 🙏 @pkumarias@CMOGuj@Bhupendrapbjp@PMOIndia