સુપ્રીમ કોર્ટમાં વકીલોને કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં સરકારને કોઈ વાંધો નથી,
પરંતુ પોતાના જ લાખો કર્મચારીઓને વર્ષોથી ફિક્સ પે ના શોષણમાં રાખીને “સમાન કામ, સમાન વેતન” લાગુ કરવું ભારે લાગે છે આ કેવી ન્યાયવ્યવસ્થા?
#FixPayRemove#EqualPayForEqualWork#StopExploitation@Vivekdoza
@GPSC_OFFICIAL 13/202425 જાહેરાત ને ક્યાં ગ્રહો નડે છે. ખબર હોય તો જણાવો એની વિધિ કરાવીએ હવે. તો એજ ઉપાય છે.
ઇન્ટરવ્યૂ પૂરા થાય ને આજે ૩ અઠવાડિયા થી પણ વધુ સમય થયો છતાં પરિણામ આપવામાં આવ્યું નથી.
Gad, વિભાગ અને gpsc ઉમેદવારો ને ગોળ ગોળ જવાબ આપી ને જાણી જોઈ ને વિલંબ કરે છે e પ્રસિદ્ધ થાય છે.
#Fix_Pay પ્રથા કોઈપણ કર્મચારીઓ માટે યોગ્ય નથી આમાં નાના કર્મચારીઓનું શોષણ થતું હોય છે.જેથી કર્મચારીઓનું કામ કરવાનું મનોબળ ઓછું થાય છે
બીજા ગણા રાજ્યોમાં fix Pay #નાબૂદ કરવામાં આવ્યું છે અથવા 1 અથવા 2 વર્ષ કરવામાં આવી છે.
તો આપણી ગુજરાત સરકારે પણ આ મુદ્દે ખરેખર વિચાર કરવો જોઈએ.
તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat
કેરળના સરકારી કર્મચારીઓ જોડે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી, Bright and sharp Young Minds જે વર્ષોના સંઘર્ષ બાદ પરીક્ષા પાસ કરી સેવામાં જોડાય છે એમને 5 વર્ષ માટે બંધારણ વિરોધી ફિક્સ પે વેતન પ્રથામાં રાખવામાં આવતો નથી.
#remove5yearFixpay
💥 8મા પગાર પંચની સ્થાપનાને કેબિનેટની મંજૂરી ✅
📅 જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારે **8મા પગાર પંચ (8th Pay Commission)**ની સ્થાપનાને મંજૂરી આપી છે.
💰 આ સુધારાથી દેશભરના કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને મોટો લાભ મળશે.
👨💼 સરકારી કર્મચારીઓ માટે આ એક મોટો બોનસ સમાન નિર્ણય છે —
પગાર અને ભથ્થામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
🔥 તો જો તમે પણ આ ફાયદાનો ભાગ બનવા માગતા હો, તો આજથી જ લાગી જાવ સરકારી ભરતીની તૈયારીમાં! 💪
#8thPayCommission #GovernmentJobs #PayHike #SarkariNaukri #JobAlert #IndiaGovt