એ. જે. સાવલા હોમિયોપેથીક મેડિકલ કોલેજ ના તમામ વિધાથીઁ મિત્રો અને ઈનટ્રનીઝ તબીબો મળી ને કુલ 500 વિધાથીઁ તથા તેમના પરીવા�� જનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો સંપૂર્ણપણે મતદાન નો બહિષ્કાર કરવામા આવે છે
#novoting
#nota
#justiceforbhmsinterns
એ. જે. સાવલા હોમિયોપેથીક મેડિકલ કોલેજ ના તમામ વિધાથીઁ મિત્રો અને ઈનટ્રનીઝ તબીબો મળી ને કુલ 500 વિધાથીઁ તથા તેમના પરીવાર જનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો સંપૂર્ણપણે મતદાન નો બહિષ્કાર કરવામા આવે છે
#JusticeForbhmsinterns#novoting
હોમિયોપથીના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક મતદાનનો બહિષ્કાર...
વોટ કોને આપવો ???
ભાજપ ને જે સત્તામાં હોવા છતા�� અમારા પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શકતી... કે
કોંગ્રેસ ને જે વિરોધ પક્ષમાં હોવા છતાં અમારા અવાજને ઉઠાવતી નથી...
#justiceforbhmsinterns
#abvpgujarat
@Nitinbhai_Patel