મારા જીવનની ગૌરવશાળી ક્ષણ
ભારત સરકાર ના કેન્દ્રીય ગ્રુહ અને સહકાર મંત્રી શ્રી આદરણીય અમિત ભાઈ શાહ સાહેબ ને મળવાનો અવસર મળ્યો મારા જેવા સામાન્ય કાર્યકર્તા ખભે હાથ મુકી મારા ઉત્સાહ મા વધારો કર્યો
હ્રદય પુર્વક આભાર આદરણીય શ્રી અમિત ભાઈ શાહ સાહેબ
@AmitShah
आज भाजपा मुख्यालय नई दिल्ली में भाजपा के माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabinजी की अध्यक्षता में नवनियुक्त राष्ट्रीय पदाधिकारियों, प्रदेश अध्यक्षों एवं प्रदेश संगठन महामंत्रियों के साथ आयोजित महत्वपूर्ण बैठक में सहभागिता की।
'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની તમામ ગુજરાતી બહેનો-ભાઈઓને હાર્દિક શુભકામનાઓ.
નરસિંહ મહેતાના ભજનોથી લઈને કવિ નર્મદની ઓજસ્વી કવિતાઓ સુધી, ગુજરાતી ભાષાએ ભારતને અણમોલ સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસો આપ્યો છે. ભક્તિ, જ્ઞાન અને લોકજીવનની મીઠાશને વણીને આ ભાષા આજે વિશ્વના દરેક ખૂણે વસતા ગુજરાતીઓને પોતાના મૂળ સાથે જોડી રાખે છે. આવો, આજે આ અવસરે આપણી માતૃભાષા સહિત તમામ ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લઈએ.
વિશ્વ ગુજરાતી ભાષા દિવસની સૌ ખમીરવંતા ગુજરાતીઓને હાર્દિક શુભકામના.
ગુજરાતી ભાષાના મહાન કવિ, સાહિત્યકાર તેમજ સમાજ સુધારક, 'અર્વાચીનોમાં આદ્ય' વીર કવિ નર્મદાશંકર દવે 'નર્મદ'ને તેમની જન્મજયંતીના અવસરે આદરપૂર્વક નમન.
आज उत्तर प्रदेश की पावन नगरी काशी एयरपोर्ट पर नई जिम्मेदारी मिलने पर पार्टी के पदाधिकारियों एवं माननीय विधायकों और कार्यकर्ताओं द्वारा आत्मीय स्वागत एवं अभिनंदन किया गया।
उत्तर प्रदेश के सह-प्रभारी के रूप में मुझे जो महत्वपूर्ण जिम्मेदारी सौंपी गई है, उसके लिए आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी, माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी , माननीय राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी, माननीय राष्ट्रीय संगठन महामंत्री श्री बी.एल.संतोष जी, सह-संगठन महामंत्री श्री @shivprakashbjp जी एवं श्री सौदान सिंह जी एवं सभी शीर्षस्थ नेतृत्व का हृदय से आभार एवं धन्यवाद व्यक्त करता हूँ।
उत्तर प्रदेश जैसे महत्वपूर्ण प्रदेश में संगठन को और अधिक सशक्त एवं प्रभावी बनाने तथा आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा के विचारों, नीतियों एवं जनकल्याणकारी कार्यों को जन-जन तक पहुंचाने के लिए पूरी प्रतिबद्धता के साथ कार्य करने के लिए प्रतिबद्ध हूँ ।
आज श्री स्वामिनारायण गुरुकुल, मेमनगर–अमदावाद में आयोजित ऐतिहासिक ज्ञानसत्र–50 के अवसर पर परम पूज्य गुरुवर्य श्री माधवप्रियदासजी स्वामी एवं पूज्य सद्गुरु श्री बाल स्वामी के पावन आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।
नई जिम्मेदारी के प्रारंभ में पूज्य संतों का आशीर्वाद एवं मार्गदर्शन प्राप्त कर मन में नई ऊर्जा और प्रेरणा का संचार हुआ।
पूज्य संतों के आशीर्वाद एवं मार्गदर्शन से संगठन और राष्ट्रसेवा के कार्यों को और अधिक समर्पण एवं निष्ठा के साथ आगे बढ़ाने का संकल्प। 🙏
जय स्वामिनारायण
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ડેલિગેશનના સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી હતી, જ્યાં કોન્સ્યુલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રીશ્રી સહિતના ડેલિગેશનના સભ્યોને આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ @CGISFO ટીમનો ઉષ્માભર્યા આતિથ્ય બદલ આભાર વ્યક્ત કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અને ભારતીય સમુદાયને સહાયરૂપ બનવા માટે તેમના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશ ભાજપના સહ પ્રભારી તરીકે નવી જવાબદારી મળવા બદલ આપ સૌએ પાઠવેલી શુભેચ્છાઓ બદલ
ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રી @Bhupendrapbjp જી, ઉપમુખ્યમંત્રીશ્રી શ્રી @sanghaviharsh , પ્રદેશ અધ્યક્ષશ્રી શ્રી @iJagdishBJP , સંગઠન મહામંત્રીશ્રી શ્રી @ratnakar273 તથા ગુજરાત ભાજપના મોવડી મંડળના સૌ વરિષ્ઠ આગેવાનો અને સંગઠનના દેવદુર્લભ કાર્યકર્તાઓનો અંતઃકરણપૂર્વક આભારી છું.
આપ સૌના સ્નેહ, વિશ્વાસ અને લાગણી મારી નવી જવાબદારીમાં કાર્ય કરવાની નવી ઉર્જા પ્રદાન કરશે.
આપનો,
જગદીશ પટેલ 🙏
ખેરાલુ વિધાનસભાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે પ્રજાપતિ શ્રી ધનજીભાઈ મુળાભાઈના નિવાસસ્થાને માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના લોકપ્રિય 'મન કી બાત' કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કાર્યકર્તા મિત્રો સાથે નિહાળ્યું.
માન. પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી વિચારો સમાજસેવા, રાષ્ટ્રનિર્માણ અને જનભાગીદારી માટે સતત નવી ઊર્જા અને દિશા પ્રદાન કરે છે.
#MannKiBaat #NarendraModi #BJP #Kheralu #Satlasana
ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે નાગરિકોના પ્રશ્નોને સાંભળી, તેમના ત્વરિત નિવારણ માટે જરૂરી સૂચનાઓ આપી સહ સર્વે વિસ્તારના આગેવાનો સાથે સ્નેહભરી મુલાકાત કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં પરીક્ષા ગેરરીતિ સામે કડક કાયદો અમલમાં આવ્યો છે. હવે પેપર લીક, નકલ અને પરીક્ષા માફિયાઓ સામે સખત કાર્યવાહી થશે.
આ કાયદો લાખો મહેનતુ વિદ્યાર્થીઓના સપનાઓને સુરક્ષિત કરશે, પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વાસ વધારશે તથા પ્રતિભાને યોગ્ય ન્યાય અપાવશે.
ચાલો, મહેનત, પ્રામાણિકતા અને સમાન તકના આ સંકલ્પને મજબૂત બનાવી, વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધીએ.
ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ!
@narendramodi@NitinNabin@BJP4Gujarat@BJP4India@iJagdishBJP@Bhupendrapbjp@CMOGuj@PMOIndia
#ExamReforms #StudentFirst #PaperLeak #NarendraModi #ViksitBharat2047 #NewIndia
ખેરાલુ સેવા સદન ખાતે ખેરાલુ તથા સતલાસણા તાલુકાની સંકલન બેઠકમાં ઉપસ્થિત રહી, વિવિધ વિકાસલક્ષી કામગીરી અને પ્રજાલક્ષી પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી.
મારા ખેતરની મુલાકાત દરમિયાન ધરતીની માટીની મહેક, હરિયાળીનું સૌંદર્ય અને પ્રકૃતિની ભવ્યતા અનુભવી. 🌿
પ્રકૃતિના ખોળામાં વિતાવેલી આ પળો હંમેશા મનને નવી ઊર્જા અને આનંદથી ભરી દે છે.
સંત શિરોમણી ગુરુ શ્રી રવિદાસ મહારાજની ૬૫૦ મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અંબાજીથી શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ સુધી યોજાઈ રહેલી "ભવ્ય કળશ યાત્રા" નું મહેસાણા ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, પ્રદેશ મહામંત્રી શ્રી @AjayMember, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @GautamtGediya, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, સાથી ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો સાથે ભાવસભર વધાવવાના પાવન ક્ષણના સાક્ષી બનવાનો અવસર મળ્યો.
ગુરુ શ્રી રવિદાસ મહારાજે પોતાના જીવન દ્વારા સમરસતા, સમાનતા, કરુણા અને માનવ સેવાના જે મૂલ્યો સમાજને આપ્યા છે, તે આજે પણ દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે.
A proud milestone for Gujarat as Unjha Jeera and Unjha Fennel receive the Geographical Indication (GI) Tag.
• A well-deserved recognition of Unjha’s rich agricultural legacy, authenticity, and world-renowned quality.
• The GI tag will strengthen global recognition, boost exports, enhance product value, and create greater opportunities for our farmers.
• Heartiest congratulations to everyone who made this remarkable achievement possible.
જામનગર ખાતે માનનીય સાંસદશ્રી @PoonambenMaadam ના કાર્યાલયની પરિવાર સાથે સૌજન્ય મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન ત્યાં ઉપસ્થિત અગ્રણીઓ અને સ્નેહીજનો સાથે મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે ત્યાં મળેલા ઉષ્માભર્યા સ્વાગત અને સન્માન બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.