विद्यां ददाति विनयं, विनयाद् याति पात्रताम्।
विद्या विनय देती है, विनय से पात्रता आती है.
આજરોજ તમામ મહેસૂલી અધિકારી/કર્મચારી દ્વારા ફરજ પર કાળી પટ્ટી ધારણ કરીને કામ કરશે. સાંસદશ્રી મનસુખ વસાવાનાં અભદ્ર વર્તનનો સખત વિરોધ કરીએ છીએ.
#SayNoToAbusiveLanguage#serviceWithDignity
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી ��ાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj @pkumarias @trajendrabjp @ombirlakota
અધિકારીઓ ને પરેશાન કરનાર કોઈ પણ હોય એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ, એ લોકો હંમેશા લોકોની સેવા માટે તત્પર રહે છે કોરોના અને લોકડાઉન ના સમય માં ધણા એવા કિસ્સા બન્યા હતા કે જેમાં તેઓએ લોકોની ખૂબ સેવા કરી હતી,એમની સાથે આવું વર્તન કરવાનો કોઈને હક નથી.
@zeel008@CMOGuj
આથી પારડી તાલુકા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ઉત્તરાખંડ ખાતે આવેલ કુદરતી આપત્તિમાં કેદારનાથ અથવા અન્ય કોઇ સ્થળે આપના કોઇપણ સગા સંબંધી ફસાયેલ હોય તો ડીઝાસ્ટર કંટ્રોલરૂમ ફોન નં.02602993332 અથવા 02632243238 ઉપર જાણ કરવા વિનંતી છે.
જે ગામ માં રસીકરણ ઓછું થયું છે ત્યાં કર્મચારીઓ ની ટીમ બનાવી ઘરે ઘરે જઈ ને સમજ આપી ને રસીકરણ કરવામાં આવ્યું અને એવા ગામની મુલાકાત લઇ લોકો ને રસી મૂકવા માટે સમજૂત કર્યા @collectorvalsad
હવામાન ખાતાની ચેતવણી મુજબ પવનની ગતિ ૪૫-૫૫ kmph ની વધુની ઝડપે પહોંચવાની સંભાવનાને લીધે માછીમારોને દરિયાકાંઠે ૧૯ જુલાઇથી ૨૨ જુલાઇ ૨૦૨૧ સુધી દરિયામાં ન જવા સલાહ આપવામાં આવે છે.