@NewsCapitalGJ પત્રમાં માત્ર વહીવટી અધિકારી સંવર્ગની વાત કરવામાં આવી છે. જે માત્ર વહીવટી અધિકારીની પોસ્ટ માટે જે જગ્યા ભરવામાં આવે છે તેને GPSC ની વર્ગ 1-2 ની સામાન્ય ભરતીમાં સમાવવાની વાત છે.
Anil Agrawal challenged Jaypee group allocation to Adani in Supreme Court. I am 100% sure Adani will win in the Supreme Court. I have a complete faith in CJI Suryakant.
Govt calls bids for ₹5.5 lakh crore Jaypee Group assets.
Vedanta bids ₹17,000 Cr.
Adani bids ₹14,500 Cr.
Vedanta declared winner, yet the project is handed to Adani via NARCL.
Now Vedanta moves the Supreme Court.
Who had voting rights in NARCL?
12 PSU banks.
Who controls PSUs?
The government.
This is how institutions are bent and outcomes are rewritten.
Adani is being handed every strategic asset in the country. This isn’t a free market, it’s a controlled transfer of national wealth.
An economy captured by a few isn’t capitalism, it’s cronyism. And as the saying goes: When wealth concentrates, power follows and democracy weakens.
માન @Rivaba4BJP જી ટેટ ૧ શિક્ષકોની ભરતી જાહેર કરતા પહેલા વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારો માટે યોગ્ય નિર્ણય લઈ વય મર્યાદા વધારીને ભરતી જાહેર કરો એવી @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા અને અપેક્ષા છે. આજથી ૨ દિવસ શિક્ષક બનવા લાયક છે અને મેરિટ ૭૧ છે.
😔
માન @Rivaba4BJP જી આજથી ૧૦ દિવસ શિક્ષક બનવા માટે લાયક રહ્યા છે. પરિણામને ૫૧ દિવસ થયા હજુ માર્કશીટ નથી આવી, બદલી કેમ્પ બાકી, કોર્ટ મેટર, વહીવટી તંત્રના વિલંબે લાયક ઉમેદવાર શું કરે? @sanghaviharsh જી વય મર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરી વિધ્યાસહાયક ભરતી જાહેર કરો.
@Bhupendrapbjp
આજે અમારા લગ્નના ૮ વર્ષ પૂર્ણ થયા.
સદેહે આજે "પ્રજ્ઞા" નથી
૮ વર્ષ પહેલાનો સમય યાદ આવે છે.
પ્રેમ,અહોભાવ અને કૃપાના વરસાદમાં હું મારી જાતને ધન્ય માનતો.
પ્રજ્ઞાની હિંમત પર આજે પણ અતિશય ગર્વ થાય છે.
અમારા લવ મેરેજ હતા.
ETV માં જર્નાલિસ્ટથી કારકિર્દી શરૂ કરીને અનેક ચેનલ સાથે તે જોડાયેલી.
હું હિમાલયની યાત્રા કરીને આવ્યો હતો,
અને એ પછી અમારી મુલાકાત થઈ.
પહેલી જ મુલાકાતમાં મેં યોગીઓ &યાત્રાના અનુભવ શેર કર્યા.
ત્યારે હું કશું જ નહોતો
ના પદ, ના પ્રતિષ્ઠા
પણ તેણે કોઈ પણ શરત વગર મારો સ્વીકાર કરેલ.
જ્યારે લગ્નની વાત આવી
તેણે ઘેર નિર્ભયતાથી કહી દીધું —
"હું લગ્ન તો વિવેક સાથે જ કરીશ"
અને તે જ તેના મમ્મી-પપ્પાને મળવવા મને પોતાના ઘરે લઈ ગઈ.
મેં તેઓ સામે તેના જ ઘરે લગ્નનો પ્રસ્તાવ મૂકેલ.ને કહેલ કે " સામાજિક રીતરિવાજ મુજબ પણ મને એક પણ વસ્તુ કે પૈસા/ધન ના આપવા એ મારી પ્રથમ શરત છે" આ સાંભળીને તેઓ અવાક થઈ ગયેલ અને કહે કે "દીકરીને અમારે કઈક તો રિવાજ મુજબ આપવું પડે ને!"
પણ પછી થોડા સંકોચ બાદ તેઓ રાજી થયા
📍 ૧૮-૦૩-૨૦૧૮
ગિરનારની ગોદમાં, પૂ.ભાઈ (નાથાલાલ જોશી )ના જન્મસ્થળ ની સામે આર્યસમાજ જુનાગઢ ખાતે અમારા લગ્ન થયા.
એ વખતે મારુ ડેપ્યુટી કલેક્ટર તરીકેનું રિઝલ્ટ આવી ગયેલ આને મારુ પ્રથમ પોસ્ટિંગ પોરબંદર. એ છોકરી પોતાનું બધું છોડીને મારી સાથે પોરબંદર આવવા નીકળી પડી અને મારી આધ્યાત્મિક યાત્રામાં એક સહ-પ્રવાસી બની ગઈ.તે હંમેશા મને "દોસ્ત" જ કહેતી.
આજે પાછું જોઉં છું ત્યારે સમજાય છે —
જે હું પુસ્તકો, શાસ્ત્રો અને લોકોમાંથી શીખ્યો,
તે બધું તો તેમાં પહેલેથી જ જીવતું હતું.
૨૦૨૨માં તેને કોલોન કેન્સર ડિટેક્ટ થયું…
જ્યારે મેં તેને કહ્યું —
“તને કેન્સર છે…”
તેના ચહેરા પર એક રેખા પણ ન બદલાઈ.
કેન્સરની અસહ્ય પીડામાં પણ…
તે કહેતી — “મને મૃત્યુનો જરાય ડર નથી.”
ડોક્ટરો સમય મર્યાદા બતાવતા રહ્યા…હવે માત્ર ૩ તરહી ૬ મહિના...
પણ એ દૃઢ મનોબળથી ૨ વર્ષ જીવી,
છેલ્લા શ્વાસ સુધી એ જ હિંમત, એ જ ખુમારી…
"પ્રજ્ઞા" —
નામ જ તેના સ્વરૂપનું પ્રતિબિંબ હતું.
મને તો લાગે છે…
કોઈ ઋષિ પરંપરાની જ્ઞાની આત્મા હતી.
મને હંમેશા તેના પર ગર્વ રહેશે.
આજે સમજાય છે —
અમારું ૬ વર્ષનું સહજીવન…
૬૦ વર્ષ જેટલું સમૃદ્ધ હતું.
ઋણાનુબંધ પૂર્ણ કરીને,
મને માર્ગ બતાવી,
તે આગળની અનંત યાત્રામાં નીકળી ગઈ…
હે સાથી,
તને મેરેજ એનિવર્સરીની શુભકામના…
તું જ્યાં હશે, ખુશ જ હશે. ખૂબ વ્હાલ, ખૂબ પ્રેમ,
અપણે ફરી મળીશું —
નવા રંગ-રૂપમાં…
આ જ અનંત યાત્રામાં…
~ વિવેક
(૧૮-૦૩-૨૦૨૬, બુધવાર)
આજ રોજ વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 #વિદ્યાસહાયક_ભરતી ઝડપથી જાહેર કરવામાં આવે અને વયમર્યાદા ટેટ 2 સમકક્ષ કરવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.@drpradyumanvaja જી તેમજ @Rivaba4BJP જી વય મર્યાદાના અંતિમ પડાવમાં ઉભેલા ઉમેદવારોની લાગણી સમજી ઝડપથી ભરતી કરવામાં આવે.
પરીક્ષાઓ અને ભરતીઓના વિલંબ સાથે સાથે કોર્ટ મેટર જેવી બાબતોથી સમયસર ભરતી પ્રક્રિયા ન થવાથી @Rivaba4BJP જી ટેટ 1 ઉમેદવારો વય મર્યાદા વટાવી ચૂક્યા છે જેથી કરીને @drpradyumanvaja જી ટેટ 1 ભરતીમાં વય મર્યાદા વધારીને આપવામાં આવે એવી @Bhupendrapbjp જીની સરકાર પાસે આશા છે. @hdraval93
આજ રોજ ટેટ 1 પાસ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ 1 ભરતી ઝડપથી વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થાય અને વય મર્યાદા ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.@Rivaba4BJP જી તેમજ @drpradyumanvaja જીને પણ રજૂઆત કરી. @Bhupendrapbjp દાદા ઘટતું કરશોજી.
@ThetaVegaCap Very subjective.. As u didn't mentioned income. In india we hv large range of income. 15k/Mnth to 15k/day as well. Utility varries at end. & its 70L as value aftr 20 yrs. Bt We r witnessing the Return-inflation gap narrowing in real term as on paper inflation is far Real.
@GPSC_OFFICIAL ૨૪૦ મા વકીલ ના ખર્ચો કરી petitioners ને બેસવા દીધા છે, પણ સવાલ એ છે કે જે આવી મોંઘી ફીસ નો ખર્ચો ના ઉપાડી શકે એને શું કરવાનું? કે જે વ્યક્તિ ગામડા માં રહેતો હોઈ ને તૈયારી કરતો હોઈ એનું શું? ગાંધીજી કહ્યું હતું કે "સાચું ભારત ગામડા માં વસે છે" તો revise result કરો@Hasmukhpatelips