આજરોજ District Highway Safety task force સમિતિની RTO, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, GSRDC, NHAI તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સુચનાઓ આપી.
@CMOGuj@sanghaviharsh@revenuegujarat@InfoGujarat@COTGuj_office
Sunrise, strength and a whole lot of energy at Bhujio Hills! 🌄
Swasthya Sangam Smritivan Earthquake Museum presented by HDFC Bank — brought together Yoga, Zumba and a unique experience with nature on the morning of 05 July 2026.
A refreshing start to the day, together. 🌿
📍Visit us at: Smritivan Earthquake Memorial & Museum, Bhuj
Plan your visit today and experience the tranquility!
#swasthyasangam #smritivan #HDFCBank #Bhuj #Kutch #stayhealthystayhappy
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ખાતે સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. કાર્યવાહીમાં હોટલ, પાર્કિંગ, ગેરેજ, સર્વિસ સ્ટેશન તથા દુકાનો સહિતનું દબાણ દૂર કરી અંદાજિત કિંમત રૂ. ૧.૬૯ કરોડની અંદાજે ૮૦૯૪ ચો.મી. સરકારી જમીન મુક્ત કરવામાં આવી.
@CMOGuj@sanghaviharsh
As the season’s first showers embrace Ekta Nagar, the landscape transforms into a breathtaking canvas of lush greenery, mist-covered hills, and the majestic Statue of Unity standing tall amidst nature’s beauty. Experience the season where every raindrop brings the destination to life.
#EktaNagar #FirstRain #StatueOfUnity #MonsoonVibes #MonsoonJourney
@GujaratTourism@tourismgoi@incredibleindia
કોટડા મઢ ગામની મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. કેન્દ્ર મધ્યે બાળકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું તથા બાળકોના અભ્યાસ અને વિવિધ પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap@CMOGuj@InfoGujarat@GujDCoffice
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનતું ગુજરાત...
સેમિકન્ડક્ટર સેક્ટરમાં ₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ અને સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળી રહી છે નવી ગતિ...
#SanandSemiconLeap@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
અંજાર તાલુકાના ચંદિયા ગામની મુલાકાત દરમ્યાન ચંદિયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. કેન્દ્ર બાળકો માટે ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું તથા બાળકોના અભ્યાસ અને વિવિધ પ્રવૃતિઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
🙏 जय माँ बगलामुखी 🙏
माँ बगलामुखी की असीम कृपा से जीवन के सभी संकट दूर होते हैं और हर कार्य में सफलता का मार्ग प्रशस्त होता है। माँ अपने भक्तों को साहस, आत्मविश्वास और विजय का आशीर्वाद प्रदान करती हैं। माँ की कृपा आप सभी पर सदैव बनी रहे।