તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
સિવિલ હો���્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે આધુનિક ‘આશ્રય સ્થાન’ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે પરિવારો રહેવા-જમવાની ચિંતા વગર પોતાના સ્વજનની સારવાર પર ધ્યાન આપી શકશે. આ સુવિધાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. #ViksitBharatViksitGujarat
માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં સામાજિક કલ્યાણ યોજનાઓની સમીક્ષા કરી.
માન.મંત્રીશ્રી દ્વારા કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ નિર્ધારિત લાભાર્થીઓ સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે વિભાગો વચ્ચે સંકલન વધા���વાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામા આવેલ.
ભારતના માન.વડાપ્રધાનશ્રી અને જર્મનીના માન.ચાન્સલરશ્રી આગામી સમયે અમદાવાદની મુલાકાતે આવનાર હોઈ વ્યવસ્થા નિરિક્ષણ અને સુરક્ષાના ભાગરૂપે માન.જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી
સુશાસન એટલે નાગરિકોના આરોગ્ય સુખાકારી માટેની પ્રતિબદ્ધતા...
ગુજરાત સરકાર દ્વારા PMJAY-MA યોજના અંતર્ગત નાગરિકોને મળી રહી છે ₹10 લાખ સુધીની નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ...
#GoodGovernanceGuj#GoodGovernanceAHM
માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં ૧૯૫ લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં CAA અંતર્ગત ૧૨૨ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અને કલેક્ટર કચેરીમાં નોંધાયેલા ૭૩ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મળીને કુલ ૧૯૫ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
#Citizenship
#CAA
#AhmedabadTeam
આજે રોજ અસારવા તાલુકાના મોજે નરોડા ના સરવે નંબર 982/1 જેનો સમાવેશ નરોડા ટીપી 2, એફ.પી. 113 માં થાય છે જે અ.મ્યુ. કો. ને તળાવના વિકાસ હેતુ ફાળવવામાં આવેલ જેમાં થયેલ કોમર્શિયલ પ્રકારનું દબાણ દૂર કરી અ.મ્યુ. કો. ને કબજો સોંપવામાં આવ્યો@CMOGuj@revenuegujarat@CollectorAhd@cdceast