ફિક્સ પગાર હવે તો આ શોષણ ગુજરાતના યુવાનો માટે હદ થઈ છે, ભગવાન શ્રી રામે જેવી રીતે રાવણનું દહન કર્યું તેવી રીતે ગુજરાતમાં ફિક્સ પગાર રૂપી શોષણ નીતિનું પણ દહન થાય જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
@CMOGuj@sanghaviharsh@AmitShah