Join us to celebrate 7 glorious years of #Swachhata to pay tribute to selfless services of our sanitation workers & acknowledge unwavering efforts of state & city administrators to make the nation Swachh, Swasth & Samriddh.
Watch live telecast on YouTube: https://t.co/jAa7AcALVH
#swachhbharatmission
તા-૧૯/૦૮/૨૦૨૦ ના રોજ સ્વચ્છ મહોત્સવ - પુરસ્કાર સમારોહ -૨૦૨૦ ૧૧.૦૦ કલાકે થી શરૂ થનાર છે તેમા જોડાવા માટે નીચેની લીંક નો ઉપયોગ કરવાનો રહેશે.
યુટ્યુબ - https://t.co/nhaMSzyiHr
વેબકાસ્ટ - https://t.co/CfzWdsxeci
#swachhbharatmission@sbmugujarat
કરમસદ નગરજનોને નિવેદન છે કે, સ્વચ્છ ભારત મિશન અર્બન દ્વારા સ્વછ મહોત્સવ-પુરસ્કાર સમારોહ આગામી તા. ૨૦/૦૮/૨૦૨૦ના રોજ યોજવાનું આયોજન કરેલ છે જે નિહાળવા આપ સૌને જાણ કરવામાંં આવે છે.
#swachhbharatmission
તા-૧૬-૦૮-૨૦૨૦ના રોજ “ગંદકી ભારત છોડો” ઉજવણી અન્વયે આજરોજ કરમસદ નગરપાલિકા વિસ્તારના પ્રાઇવેટ તથા સરકારી દવાખાના સેનિટાઇઝ કરવામાં આવ્યા.
૭૪મા સ્વાતંત્રદિનની ઉજવણી આજરોજ કરમસદ નગરપાલિકામાં પ્રમુખશ્રી શ્રીમતી દર્શનાબેન પટેલના વરદ કરવામાં આવેલ આ પ્રસંગે ઉપપ્રમુખશ્રી-નિલેશભાઇ પટેલ , ચીફ ઓફીસરશ્રી-ભરતભાઇ રાઠવા તથા નગરપાલિકાના સભ્યો તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહેલ હતા.
#SwachhBharatMission@sbmvns આપણી આસપાસ કે ગુજરાતમાં જ નહી સમગ્ર દેશમાં પાણીની ખૂબ કમી છે.. અનેક સ્થાન પર પાણીને લઇને મારામારી જોવા મળી રહી છે.. બધા પાણી બચાવવાની અપીલ કરી રહ્યા છે જેથી પાણીની કમીથી બચી શકાય.. જો આપણે બધા મળીને પ્રયાસ કરશુ તો હજારો લીટર પાણી બચાવી શકાય છે
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧૦ થી ૧૬ ઓગસ્ટ ૨૦૨૦ દરમ્યાન “ગંદકી ભારત છોડો “ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી નિમિતે તા-૧૦/૦૮/૨૦૨૦ના રોજ કરમસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયની સાફા-સફાઇ તથા મરામત કરાવવામાં આવી.