“શ્રીલેખા ભવન” – @ABVPVoice ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ખાતમુહૂર્ત માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી તેમજ ABVPના રાષ્ટ્રીય સંગઠન મંત્રી @AshishSainram જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ દેશના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના, સેવા-સંસ્કાર અને વ્યક્તિત્વ ઘડતર માટે અવિરત કાર્ય કર્યું છે. રાષ્ટ્રસેવાના સંસ્કારોનું સિંચન કરીને વિદ્યાર્થી જીવનને દિશા આપવામાં ABVPનો સિંહફાળો છે.
વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉકેલવા, તેમની શક્તિઓને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવા અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રગટાવવા ABVP સતત કાર્યરત છે.
ગુજરાત પ્રદેશના કાર્યાલય “શ્રીલેખા ભવન” સાથે અનેક યાદો, સંઘર્ષની ક્ષણો, સંગઠનનો વિકાસ અને સંસ્કાર સિંચનની સ્મૃતિઓ જોડાયેલી છે. આ કાર્યાલય માત્ર એક ઈમારત નથી, પરંતુ ABVPના કાર્યકર્તાઓના પરિશ્રમ, ત્યાગ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પનું પ્રતિક છે.
“શ્રીલેખા ભવન” આવનારા યુગોના વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિ, સંગઠનશક્તિ અને સેવાનો માર્ગદર્શન આપતું પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
कुशल संगठनकर्ता,आदरणीयश्री@ratnakar273जी को प्रदेश संगठन महामंत्री के रुप मे सफलतापूर्वक ४ वर्ष पूर्ण करने पर हार्दिक शुभकामनाएं
आपके सक्षम नेतृत्व में संगठन लगातार मजबूत हुआ और नई ऊर्जा मिली है,आपका मार्गदर्शन एवं आशीर्वाद यूं ही हम सभी को मिलता रहे ऐसी अभ्यर्थना सह शुभकामना🙏
અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનના રાજ્ય કક્ષાના પદ અધિકારીઓએ આજે વિધાનસભા ખાતે શુભેચ્છા મુલાકાત કરી તેમના આગામી કાર્યક્રમ નો શુભકામના સાથે સ્વીકાર કર્યો.
Mr. Nimesh Joshi who gave his life to party since 25 years. Local MLA (already many corruption alegations on him) who played key role. Everyone in the town surprised how and why @BJP4Gujarat sit down on knee. @ratnakar273@narendramodi@AmitShah@gpzadafia@crpaatil
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની દેશવ્યાપી "તિરંગા યાત્રા" અને "હર ઘર તિરંગા અભિયાન"ના આહવાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil તેમજ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી @tarunchughbjp જી તથા સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં અભિયાનની તૈયારીના ભાગરૂપે આયોજીત બેઠકમાં સહભાગી થયો. #HarGharTiranga #TirangaYatra #HarGharTirangaOnceAgain