@kharge@narendramodi Kya hum Jaise kishan ko thoda labh ho raha he ye apko acha nhi lagta kharge ji...? jira ka itna hi nhi inse bhi jyada ho tabhi hame posega bahut mahenat se upajta he Jira..🙏
@MAYANK8382@Janak_Sutariyaa@Zee24Kalak તો પસી દાણ મા ભાવ વધરીયા તેનો તો કોઈ વિરોધ કરતું જોવા નથી મળતું ...🤔
અને જો દૂધ મા ભાવ વધે એટલે બાપો મારી કરી મુકેસે ..
એલા ભાઈ દૂધ મા ઉપર ભાવ વધશે ત્યારે જ અમને પણ તેનો લાભ મળશે..🤔