#આપનો_અનુભવ
ગતરોજ લેવાયેલ ગૌણ સેવા પસંદગી મંડળ ની પેટા હિસાબનીશ/સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક વર્ગ- ૩ની પરીક્ષા આપનાર #ઉમેદવારો નો #અનુભવ કેવો રહ્યો ?
🏮શું આજ વખતે પણ ફોરેસ્ટ ને #CCE જેવા ઇસ્યુ યથાવત હતા ?
🏮શું #CBRT પદ્ધતિ યોગ્ય છે ?
#હસમુખ_પટેલ
Team Remove Fix Pay
આજના દિવસના મેઈલ કરવાના કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌ કર્મચારી મિત્રોનો આભાર.
હવે કાલ તા. ૧૨/૦૩/૨૪ના રોજ twitter campaign સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન રાખેલ છે.
જે #removefixpay ના સિમ્પલ હૅશટૅગ સાથે કરવું.
ગતિશીલ ગુજરાત કેમ અચકાય છે ?
ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે
તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
#RemoveFixpay
સમાન કામ સમાન વેતનની સંકલ્પના સંવિધાનનાં મૂળભૂત અધિકાર/રાજ્યનીતી ના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાયેલ છે.