હળવદના માલણીયાદ ખાતે ફસાયેલા લોકો સાથે ટેલિફોનિક સંવાદ કર્યો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હાલે NDRFની ટીમ બોલાવવામાં આવી છે અને NDRF ટીમ પહોંચતા જ રેસ્ક્યુ કરવામાં આવશે તે અંગે સાંત્વના આપી
@CMOGuj@PMOIndia@revenuegujarat@SEOC_Gujarat
આજરોજ માળીયા મી. તાલુકાનાં મોટા દહિસરા ગામે, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા/તાલુકાનાં અધિકારીશ્રીઓને સાથે રાખી રાત્રીસભા યોજી લોકોના પ્રશ્નો/રજૂઆતો પરત્વે સબંધિત વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરવામાં આવી.
ગુડ સમરિટન એટલે કે માર્ગ અકસ્માતના કિસ્સામાં ગંભીર રીતે ધાયલ થયેલ વ્યક્તિને અકસ્માતના પ્રથમ કલાકમાં હોસ્પિટલ પહોચાડનાર વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા Scheme for Grant of Award to the Good Samaritan યોજના અંતર્ગત મહત્તમ રૂ. ૫૦૦૦ પ્રતિ ગુડ સમરિટન આપવામાં આવશે.
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન
02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસની નિમીતે રાષ્ટ્રીય એકતા દિવસ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજી
કલેકટર કચેરી મોરબીના સર્વે અધિકારીશ્રીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા.
આજ રોજ DEO સાહેબ અને SP સાહેબ દ્વારા મોરબી જિલ્લાના વિ.મ.વિસ્તારોમાં આવેલ મતદાન મથકો પૈકી Low Voter Turnout,2% થી વધુ ડિલીસન,4% થી વધુ એડીસન વાળા મતદાન મથકોની સંયુકત રીતે મુલાકાત લઈ,ઉપલબ્ધ AMF અંગેની ખરાઈ કરવામાંંઆવી.
@CollectorMorbi@CEOGujarat@SPMorbi@ECISVEEP@Morbi_Deo
મોરબી જિલ્લાના 67- વાંકાનેર વિધાનસભા મત વિસ્તારની સ્વરાજ મિલ્ક પ્રોડકટ નામની કંપનીના મિલ્ક પ્રોડકટના પાઉચ પર “મતદાર તરીકે નામ નોંધાવીએ, મતદાન માટે તૈયાર રહીએ” ના સુત્રો છપાવી, મતદાર જાગૃતિ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
@CEOGujarat@ECISVEEP@CollectorMorbi@Morbi_Deo
માન.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, મોરબી દ્વારા તા.21/9/2022 ના રોજ 67-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં સુપર ચેકીંગ માટે મળેલ ફોર્મ્સની ફિલ્ડ વિઝીટની કામગીરી કરવામાં આવી.
@CEOGujarat@ECISVEEP@Morbi_Deo@CollectorMorbi