ધી.ગોધરા સિટી કો-ઓપરેટિવ બેંક લી, ગોધરા ના શતાબદી વર્ષ ના ઉજવણી ના ભાગ રૂપે અશ્વિનભાઈ જોષી ના મધુર કંઠે "દિકરી વ્હાલનો દરિયો- માં-બાપ ને ભૂલશો નહી" કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું છે..
#Godhra#panchmahal#Gujarat
૨૫મી જાન્યુઆરી એ ગોધરા ખાતે યોજાનાર તિરંગા યાત્રા માં સૌ યુવા ભાઈઓ બહેનો વડીલો તથા તમામ સમાજ ના અગ્રણીઓ તેમજ તમામ રાષ્ટ્ર પ્રેમી નાગરિકો ને જોડાવા ભાવભર્યું નિમંત્રણ છે...
#TirangaYatra#Godhra
તારીખ ૦૮/૦૧/૨૦૨૪ થી અમદાવાદ ખાતે થી પ્રભુ શ્રી રામ ની રથયાત્રા પ્રારંભ થશે જે તારીખ ૨૦/૦૧/૨૦૨૪ નાં રોજ અયોધ્યા ખાતે પહોંચશે...
જે અંતર્ગત ગુજરાત નાં લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી નો કાર્યક્રમ ગોધરા ખાતે તારીખ ૦૯/૦૧/૨૦૨૪ નાં રોજ યોજાશે.આપ સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ છે.
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે ૨૫ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન "વર્લ્ડ હેરિટેજ સાઇટ" પાવાગઢ-ચાંપાનેર સ્થિત હાલોલના વડા તળાવ ખાતે પંચમહોત્સવનું આયોજન કરાશે.
જિલ્લા કલેકટરશ્રી પંચમહાલ દ્વારા જાહેર જનતાને પંચમહોત્સવમાં પધારવા માટે આમંત્રણ અને લાભ લેવા કરાયો અનુરોધ.
વડોદરા - દાહોદ વચ્ચે રોજીંદી મુસાફરી કરતા મુસાફરોની સુવિધામાં વધારો કરતા વડોદરા - દાહોદ વચ્ચે દરરોજ નવી મેમુ ટ્રેન ને મંજૂર કરવામાં આવી છે.
વડોદરા થી સવારે 8:45 કલાકે રવાના થશે
દાહોદ થી બપોરે 15:50 કલાકે રવાના થશે
#Vadodara#dahod#godhra#railway
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીના હેતુસર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ (પ્રાથમિક-માધ્યમિક શાળાઓ) માં શૈક્ષણિક કાર્ય આવતીકાલ તા.18/09/2023 ના રોજ બંધ રહેશે...
#HeavyRainfall#Godhra#panchmahal