@CMOGuj@News18Guj@VtvGujarati 2005 પહેલાં સરકારી નોકરી માં જોડાયેલ અંદાજીત 60 હજાર કર્મચારીઓ ને જુની પૅન્શન યોજના માં સમાવવા બદલ ગુજરાત સરકાર અને મંત્રી મંડળ તેમજ મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો 2005 પહેલાના મોરબી જિલ્લા નાં શિક્ષકો આભાર વ્યક્ત કરેછે.
@Bhupendrapbjp સરકારશ્રી અને આપની અઘ્યક્ષતા માં નિમાયેલા 5 મંત્રી શ્રી ઓ સાથે થયેલ સમાધાન મુજબ સ્વીકારેલ 2005 પહેલાંનાં કર્મચારી ઓ માટે નો બાકી Gpf ઠરાવ જલ્દી કરવાં અને આપેલ વચન પુરૂ કરવાં વિનંતિ.
@RonakABPAsmita # શ્રી રોનકભાઈ પટેલ સાહેબ , સરકાર સાથે સરકારી કર્મચારી મંડળો દ્વારા થયેલ સમાધાન મુજબ સરકાર દ્વારા 1/4/2005 પહેલાં ને જૂની પેન્શન યોજના ચાલુ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ આજ સુધી આ બાબત નો G.R થયેલ નથી તો આ બાબતે અમારા વતી સરકાર એ આપેલ વચન યાદ કરાવવા વિનંતિ .