ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
@AjayMember
गुज़रात प्रदेश भाजपा के संगठन महामंत्री के रूप में ५ साल एक तपस्या क़ी तरह संगठन को संभाल ने वाले आदरणीय रत्नाकरजी को ढेर सारी बधाइया. आगे भी आपका नेतृत्व हम कार्यकर्ताओं को मिलता रहे ऐसी मनोकामना….🆎
વૃક્ષારોપણ એ સૌની જવાબદારી છે. ગાંધીનગર લોકસભા માં “ એક પેડ માં કે નામ “ અંતર્ગત “હરિયાળી લોકસભા “ બનાવવા ના અમિત ભાઈ શાહ સાહેબ ના સંકલ્પ ને વેગ આપવા સાબરમતી વિધાનસભા ના ફ્લેટ ના રહીશો ને સામૂહિક વૃક્ષારોપણ મ���ટે સમજણ આપી રજીસ્ટ્રેશન કરાવ્યું. મહાનગર અધ્યક્ષ પ્રેરક ભાઈ હાજર રહ્યા….🆎
Nadiad Municipal Corporation is highly thankful to Hon'ble Chief Minister Shri Bhupendrabhai Patel, who inaugurated development projects worth over Rs 243 Crores by various depatments at Nadiad.
One of the key highlights was the foundation laying for the Gujarat Housing Board's redevelopment project in Pragati Nagar. The Rs 132 crore initiative will rebuild 900 homes over 28,174 square meters. The seven-storey residential complex will include parking, rooftop solar panels, a rainwater harvesting system, elevators, emergency fire systems, and other modern amenities.
This was the first visit by Hon'ble CM to Nadiad after it was officially upgraded to a Municipal Corporation. On the occasion, he also launched the new Logo and official website and City Bus service for Nadiad Municipal Corporation.
Along with the city buses, he also flagged off a new fire emergency response vehicle and Door-to-Door waste collection vehicles. These vehicles will collect segregated waste, dry and wet, from residential areas to improve waste management efficiency.
#UDY2025
નાગરિક સંરક્ષણ મોકડ્રીલ હેઠળ એસઆરપી ગ્રુપ-૭ ખાતે થયેલ ડ્રોન હુમલાથી ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તથા અન્ય લોકોને સંત અન્ના હાઈ સ્કુલ માં ખસેડવામાં આવ્યા.
Warmly congratulate H.E. Christian Stocker on being sworn in as the Federal Chancellor of Austria. The India-Austria Enhanced Partnership is poised to make steady progress in the years to come. I look forward to working with you to take our mutually beneficial cooperation to unprecedented heights.
@_CStocker