BREAKING : This is absolute cinema 🔥
Akhilesh Yadav is giving belt treatment to BJP in Parliament
"The issue is not about BJP, Congress or Samajwadi. How dare you lathi charged students? We will hit streets again if minister doesn't resign?" 🗿
Just look at body language 🔥
કાપડ ઓછું છે, તો ગજવાં હટાવ તું,
ઝભ્ભો મારો કૉલર વાળો બનાવ તું.
- મધુસૂદન પટેલ
👉🏼 ગજવા માં ધન નહી હોય તો ચાલશે. એક વખત કરકસર કરી નભાવી લેશુ, ...પરંતુ કોલર એટલે કે સ્વમાન તો જોઈશે જ. એના વગર નહીં ચાલે...
@deepjoshii અને આપશ્રી ને ખબર છે કે આપણો દેશ આસ્થા સાથે જોડાયેલો છે જરાક પણ પ્રતિમા ને નુકશાન થાય તો ઘણા ભક્તો ની આસ્થા નો સવાલ છે…
બાકી આપણે બધી રીતે તમારી વાતો થી સહેમત તો છે જ…
@deepjoshii તમારા જ ગામ માં એક ફળિયા માં માટી ની મૂર્તિ લાવવા માં આવી હતી અને એ પણ ઢોલ-વાદક સાથે પણ ભારે વજન ના લીધે ગણેશજી ની પ્રતિમા ખંડિત થઈ છે તો હવે તમારે શું કહેવું??
માટી ની મૂર્તિ લોકો એટલા માટે નથી લાવતા કેમ કે પ્રતિમા ને ૧૦ દિવસ સુધી સાચવવી ખૂબ અઘરુ કામ છે…