ગુજરાતમાં ફરી એક વાર વિદ્યાર્થીના નસીબ ફૂટ્યા....
ભ્રષ્ટાચારનું વધુ એક ઉદાહરણ .
સરકાર હજુ સંવેદન જ છે...
200-200 km સુધી વિદ્યાર્થીઓ દોડ્યા બાદ વતન પરત.
કોઈ વિરોધ ના કરતા આ બધું સામાન્ય છે.
દેશભક્તિ બતાવો વખાણ કરો સરકારના.
નહિતર દેશ ખતરામાં આવી જસે.
ઇતિહાસનું પુનરાવર્તન.
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
ઘણી આશા સાથે અમે સાહેબ શ્રી આ ભરતી ની રાહ જોતા..પરીક્ષા આપી.પરિણામ આવ્યું,પસંદગી પત્ર મલ્યા છેવટે સરકાર ને તો કેડર વચ્ચે અસમાનતા જ ઉભી કરીને SRPF ઉમેદવાર ને ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે.
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
સાહેબ શ્રી ને વિનંતી આખરે 100 દિવસ ની ભરતી ને આજે 1 વર્ષ ઉપર નીકળી ગયું સાહેબ આવી રીતે જ ભરતી કરવી હોય તો પછી ભરતી પાડવી જ શું કામ છે આવી રીતે અસમાનતા રાખવી હોય છે
#SRPF_Group_Allotment
સાહેબ શ્રી ને જણાવવાનું કે હાલ 2021-22 ની ભરતી ના 4450 SRPF જવાન ની ઝડપી ગ્રુપ ફાળવણી આપવામાં આવે હથિયારી અને બિનહથિયારી ઉમેદવાર ને મેડિકલ ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો સાહેબ આ બાબતે પણ થોડું ધ્યાન આપજો.🙏
@dgpgujarat@sanghaviharsh@CMOGuj@Hasmukhpatelips
@deepakrajani123 ડીસેમ્બર નો અંત, જાન્યુઆરીનો પ્રથમ સપ્તાહ,ટુંક સમય, ગણતરી ના દિવસો,વગેરે ની વ્યાખ્યાઓ સમજાવો.અમારી હાલત ધોબી નાં ગધેડા જેવી કરી નાખી "ના ઘર ના કે ના ઘાટ ના"
દરેક ભરતીમાં મર્યાદા કરતાં વધારે ટાઈમ લેવાઈ રહ્યો છે, કોમન ઉમેદવાર અને તારીખ જાહેર કરવા જેવાં એકદમ સરળ હોય તેવા પણ કોઈ પ્રશ્નો નું નિરાકરણ નથી આવી રહ્યું.. તમારા મતે શું કારણ હોઇ શકે??
સરકારની કોઈ મજબુરી કે પછી મેનેજમેન્ટ અને ઈચ્છાશક્તિ નો અભાવ ??
@Vivekdoza@sanghaviharsh
ગૃહ મંત્રી શ્રી એ 27 ડિસેમ્બરે આશ્વાસન આપ્યું હતું કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં નિમણૂક પત્ર મળી જશે આજે એ વાતને બે અઠવાડિયા થઈ ગયા આશા રાખીએ છીએ કે આ તમે ધ્યાને લેશો અને આ મહિનામાં એલઆરડી ઓર્ડર આવી જાય અને ટ્રેનિંગમાં હાજર કરી દેશે🙏
લી..@dgpgujarat@sanghaviharsh