A man asked an artist, “How do you make such beautiful things from a stone?”
He replied, “Beauty is already hidden there. I just remove the extra stone.”
Lesson: Happiness is already hidden within you. Just remove your worries.
નાગરિકોની રજૂઆતોનું ઝડપી અને સંતોષકારક નિવારણ આવે.. અને આ માટે કોઈને છેક ગાંધીનગર સુધી આવવું જ ન પડે એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું - એ સરકારની પ્રાથમિકતા છે.
જિલ્લા કક્ષાએ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે દર મહિનાના ચોથા બુધવારે કલેક્ટરશ્રીઓની અધ્યક્ષતામાં 'જિલ્લા સ્વાગત ઓનલાઈન’ કાર્યક્રમ યોજાતો હોય છે. આજે પણ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જે પૈકી મહેસાણા, કચ્છ અને ભાવનગરના કાર્યક્રમમાં ગાંધીનગરથી ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ કરીને જોડાયો અને અરજદારોની રજૂઆતો સાંભળી.
કોઈ પૂર્વનિધારિત આયોજન વિના, કોઈને આગોતરી જાણ કર્યા વિના સીધી જ લોકોની રજૂઆત સાંભળી શકાય તેવી મારી લાગણી છે.
લોકોની રજૂઆતોનો માત્ર કાગળ પર નહીં, પરંતુ અરજદારને પૂર્ણ સંતોષ થાય તે રીતે ગુણવત્તાયુક્ત નિકાલ લાવવામાં આવે તે માટે કલેક્ટર્સને સૂચના આપી. તેમજ જે પ્રશ્નોનો ઉકેલ શક્ય ન હોય, તેની સાચી અને સ્પષ્ટ સમજણ અરજદારને આપવા પણ જણાવ્યું.
જિલ્લા અને તાલુકા સ્તરે અધિકારીઓ જનફરિયાદોના નિરાકરણ માટે પ્રોએક્ટિવ બનીને ઈનિશિયેટીવ લે તેવું આહવાન કર્યું.
સુરત જિલ્લાના તમામ નાગરિકોને ડિજિટલ સેવાઓનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેક્ટર ડૉ.તેજસ પરમારની અપીલ
ગુજરાત સરકારના Sugam Digital Gujarat પોર્ટલ દ્વારા આવકનો દાખલો, જાતિનો દાખલો, EWS, Non-Creamy Layer સર્ટિફિકેટ, રેશનકાર્ડ સહિતની મહત્વપૂર્ણ 20 સરકારી સેવાઓ હવે ઘેર બેઠાં ઓનલાઈન ઉપલબ્ધ બની છે. આ પહેલનો હેતુ નાગરિકોને ઝડપી, પારદર્શક અને સરળ ડિજિટલ સેવા પૂરી પાડવાનો છે.
"Faceless & Paperless" સેવા મોડલ સાથે હવે દસ્તાવેજો માટે ઓફિસોના ચક્કર મારવાની જરૂરિયાત ઘટશે અને સમય તથા ખર્ચ બંનેની બચત થશે.
ડિજિટલ ગુજરાત તરફનું વધુ એક મજબૂત પગલું.
#digitalgujarat #sugamgujarat #governmentservices
@CMOGuj@JayantiRavi@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
Obsession: એક યુટ્યુબર દ્વારા નિર્મિત હોરર ફિલ્મે વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને કમાણીના રેકોર્ડ તોડીને હોલિવૂડના મોટા પ્રોજેક્ટ્સને પણ ટક્કર આપી છે.
આ ફિલ્મનું નામ છે 'ઓબ્સેસન' (Obsession). 8.2 IMDb રેટિંગ ધરાવતી આ 1 કલાક 49 મિનિટની ફિલ્મ આ વર્ષની સૌથી શ્રેષ્ઠ હોરર થ્રિલર તરીકે ઉભરી આવી છે. આ ફિલ્મે માત્ર દર્શકોના દિલ નથી જીત્યા, પરંતુ બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કરીને ઉદ્યોગના નિષ્ણાતોને પણ ચોંકાવી દીધા છે.
આ ફિલ્મની સફળતાનું શ્રેય એક 26 વર્ષના યુટ્યુબરને જાય છે. ફિલ્મના ડાયરેક્ટર Curry Barker એક જાણીતો યુટ્યુબર અને અભિનેતા છે. તેની યુટ્યુબ ચેનલ 'that's a bad idea' ખૂબ લોકપ્રિય છે, જેમાં તે કોમેડી વીડિયોઝ શેર કરે છે. 'ઓબ્સેસન' તેના માટે એક શાનદાર થિયેટ્રિકલ ડેબ્યૂ સાબિત થયું છે. તેણે માત્ર ફિલ્મના ડાયરેક્શનમાં જ નહીં, પરંતુ વાર્તા લખવામાં અને એડિટિંગમાં પણ પોતાની કુશળતા બતાવી છે.
ફિલ્મના નિર્માણનો ખર્ચ: 9 કરોડ રૂપિયા (1 મિલિયન ડોલર)
વિશ્વભરની કુલ કમાણી: 1404 કરોડ રૂપિયા (148 મિલિયન ડોલર)
#Obsession #CurryBarker #Gscard #Gujaratsamachar
You need 3 wins every day:
A physical win - Walk, run, lift, swim.
A mental win - Read, write, learn, create.
A spiritual win - Pray, reflect, meditate, grow.
આજરોજ ડીસા ખાતે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું.
આધુનિક, સુવિધાસભર અને સસ્ટેનેબલ આંતરમાળખું ઊભું કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આ કચેરીના નિર્માણથી નાગરિકોની સમસ્યાઓનું ઝડપી સમાધાન આવશે અને તાલુકાના વિકાસને ગતિ મળશે
આ કાર્યક્રમ માં પૂર્વ સાંસદ શ્રી @AnavadiyaDinesh , હોદેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
“If you are looking for a friend who is faultless, you will be friendless.” - Rumi.
Friendship is built on acceptance, forgiveness and shared imperfections.
हर व्यक्ति शंकराचार्य नहीं लिख सकता,
हर पीठ के आचार्य के रूप में जाकर जहां-तहां वातावरण खराब नहीं कर सकता,
कोई व्यक्ति कानून से ऊपर नहीं हो सकता, हम भारत की संवैधानिक व्यवस्था से जुड़े हुए लोग हैं और मेरा मानना है भारत के हर नागरिक को कानून को मानना चाहिए...
મોર્નિંગ મ્યુસિંગ્સ:
તેજસ્વી ચિંતક જે. કૃષ્ણમૂર્તિનું એક દિલચસ્પ વિધાન છે; "જે દિવસે તમે બાળકને પક્ષીનું નામ શીખવાડો, તે પછી બાળક એ પક્ષીને ક્યારેય જોતું નથી." કૃષ્ણમૂર્તિએ અહીં માનવ મનની એક ગહેરી સચ્ચાઈને બયાન કરી હતી; એક બાળક જ્યારે પહેલીવાર કોઈ પક્ષીને જુવે છે, (૨)